@PANKAJP16116@zalajagdish20@DDO_Gandhinagar@DDO_Gandhinagar સાહેબશ્રી જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા કિન્નાખોરી રાખીને સાચું જોયા વગર #VCE ઓને નિયમોનુસાર કાર્યવાહી કર્યા વગર #સતાનો દુરપયોગ કરીને છુટા કરી દેવામાં આવે, અન્યાય કરવામાં આવે તો અન્યાય સામે વારંવાર ન્યાય મેળવવા રજુઆત કરવી પડે. એ વ્યાજબી નથી. ન્યાય આપો.
@DDO_Gandhinagar સાહેબશ્રી જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા કિન્નાખોરી રાખીને સાચું જોયા વગર #VCE ઓને નિયમોનુસાર કાર્યવાહી કર્યા વગર #સતાનો દુરપયોગ કરીને છુટા કરી દેવામાં આવે, અન્યાય કરવામાં આવે તો અન્યાય સામે વારંવાર ન્યાય મેળવવા રજુઆત કરવી પડે. એ વ્યાજબી નથી. ન્યાય આપો.
ગ્રામ પંચાયત #VCE કામ તો કરે છે ત્યારે તમે eGram સોસાયટી વાહ વાહી મેળવે છે. છેલ્લા 16 વર્ષથી eGram સોસાયટી VCE ઓનું શોષણ કરે છે, ગુલામી કરાવે છે, #VCE અવાજ ઉઠાવે તો અધિકારીશ્રીઓ પર દબાણ કરીને આઈ ડી બ્લોક કરાવી દેવામાં આવે છે.
તાનાશાહી ચાલે છે.
#VCE#IdBlock
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE પંચાયત વિભાગનું પાયાનું મહત્વનું અંગ છે. જેની માંગણીઓને લઈને હડતાળ પર છે.
#ઓડિ��ા સરકાર કર્મચારીઓને કાયમી કરી શકે ��ો ઈ-ગ્રામ પોલીસી બદલીને પગાર કેમ ના કરી શકાય ??
#VCE માત્ર #પગાર માંગે છે. બધાને ન્યાય મળ્યો, #VCE આજે પણ રાહ જોવે છે.
#હડતાળ #પગાર
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી