@ACBGujarat@sanghaviharsh@PIYUSH_270871@DeepakMeghani સાહેબ શ્રી ને કઈ કેટલી લોકલ લેવલ અને ૧૦૬૪ પર મે પોતે પણ સંપર્ક કરી જાણ કરી હતી સુરત આરટીઓ માં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ખબર નઈ કેમ કોઈ પગલાં લેવાતા નથી 🙂↔️ કે પછી કઈ મિલીભગત છે સાહેબ અને રાખેલા ટાઉટ ની કેશિયર ની યોગ્ય કામ થતા નથી અને ભાવ વધારા થયા કરે છે ઉપર ના ઉઘરાણા માં 🙏
RTO Office Surat દ્વારા 09-06-2026 ના રોજ સલામત પરિવહન અને રોડ અકસ્માત નિવારણ માટે વાહનચાલકોને રાહવીર યોજના, Golden Hour, ટ્રાફિક નિયમો, લેન ડ્રાઇવિંગ, હેલ્મેટ-સીટબેલ્ટ અને મોબાઇલ ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન અપાયું.
माननीय श्री सुवेंदु अधिकारी जी से भेंट कर उन्हें पश्चिम बंगाल के मुख्यमंत्री पद की शपथ ग्रहण करने पर हार्दिक बधाई एवं शुभकामनाएं दीं।
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में भारतीय जनता पार्टी शासित सभी राज्य विकास, सुशासन और जनकल्याण के नए आयाम स्थापित कर रहे हैं।
गुजरात को भी पिछले ढाई दशकों से माननीय मोदी जी के दूरदर्शी नेतृत्व का लाभ निरंतर प्राप्त हुआ है, जिसके परिणामस्वरूप राज्य ने विकास के नए शिखरों को स्पर्श किया है।
अब पश्चिम बंगाल भी माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन तथा श्री सुवेंदु अधिकारी जी के नेतृत्व में “सोनार बांग्ला” के संकल्प को साकार करते हुए विकास, शांति, सुशासन और समृद्धि के पथ पर नई ऊंचाइयों को प्राप्त करे, ऐसी मंगल कामना व्यक्त की।
@SuvenduWB
RTO SURAT દ્વારા તા: 06-05-2026નારોજ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારાં વાહન ચાલકોને રોડ અકસ્માત અટકાવાના ના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. જેમાં રાહવીર/PM-RAHAT યોજના,ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફલેકટર લગાવામાં આવ્યા.સાથે નંબરપ્લેટ વગરના વાહનોને ચલણ આપવામાં આવ્યા.
તા.05-05-2026- સુરત BRTS ખાતે RTO ઇન્સ્પેક્ટર શ્રી M.B. Parekh દ્વારા ડ્રાઈવર-મિકેનિક સ્ટાફને રોડ સેફ્ટી, રાહવીર/PM-RAHAT યોજના, હેલમેટ, મોબાઈલ ન ઉપયોગ વગેરે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.