19 જાન્યુઆરી, 2026ના રોજ ખેરંચા-ખોડંબા હાઈવે પર માર્ગ અકસ્માતમાં લકવાગ્રસ્ત બનેલા દીપડાને GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમે સારવાર અને અવિરત સંભાળથી નવજીવન આપ્યું. આજે આ દીપડો ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં સુરક્ષિત છે અને કુદરતી વાતાવરણને અનુરૂપ પરિસ્થિતિમાં યોગ્ય દેખરેખ હેઠળ જીવન વિતાવી રહ્યો છે.
આ વર્ષે પણ GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમે આસપાસના જિલ્લાઓમાં વન્યજીવોના બચાવ, તાત્કાલિક સારવાર અને પુનર્વસન માટે 10થી વધુ સફળ ઓપરેશનો હાથ ધરીને માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. વન્યજીવો માટે સમર્પણ, સંવેદના અને સેવાભાવની આ અનોખી કામગીરી બદલ GEER ફાઉન્ડેશનની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. 🙏
Under the GEER Foundation's well-organized Summer Internship Programme- 2023, supported by GSBTM, 21 interns delved into the fascinating realm & immersive experience visiting GBRC on 13-7-2023
Interns gained valuable insights into advanced & diverse applications of biotechnology.
Under the GEER Foundation's well-organized Summer Internship Programme- 2023, supported by GSBTM, 21 interns had a transformative experience visiting ABC Agrobiotechnology Pvt. Ltd. in Mahemdabad on 5-7-2023.
A journey that left them inspired for the future of biotechnology.