अच्छे कर्मों से बड़ी राहत क्या होगी,
नेकी से बड़ी इबादत क्या होगी,
जिस इंसान के सर पर साया हो महादेव का,
ज़िंदगी से शिकायत क्या होगी..!!
‼️#हर_हर_महादेव‼️
સમય, તબિયત, અને સંબંધ...
આ ત્રણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું
પણ...!
જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે
તેની સાચી કિંમત સમજાય છે...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️
🚩👑 જय_દ્વાཞⅈકાⅅℍⅈશ 👑🙏