“एक देश में दो विधान, दो प्रधान, दो निशान नहीं चलेंगे, नहीं चलेंगे“ નો નારો આપનારા, પરમિટ પ્રથાનો વિરોધ કરીને કાશ્મીર માં પ્રવેશ કરનાર કાશ્મીરના પ્રથમ બલિદાની, જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫ મી જન્મ જયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદન…
🙏🙏🙏🙏🙏
"સંવિધાન હત્યા દિવસ"
૨૫ જૂન, ૧૯૭૫ ના કાળા દિવસે શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ બંધારણની હત્યા કરીને કટોકટી લાદી હતી. આજથી ૫૦ વર્ષ પહેલા કૉંગ્રેસે દેશની સામાન્ય જનતા, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા સમગ્ર અખબારી જગત ની સ્વતંત્રતા ના ગળે ટુંપો દેવાનુ ઘોર પાપ કર્યું હતું.
5 जून प्रकृति को समर्��ित #विश्व_पर्यावरण_दिवस की आपको हार्दिक शुभकामनाएं।
आइये इस विश्व पर्यावरण दिवस पर हम सभी पर्यावरण के संरक्षण, संवर्धन और विकास का संकल्प लें।
राष्ट्रसेवा, संगठन निर्माण और सांस्कृतिक चेतना के महान प्रेरणास्रोत, राष्ट्रीय स्वयंसेवक संघ के द्वितीय सरसंघचालक परम पूज्य माधव सदाशिव गोलवलकर ‘गुरुजी’ की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि एवं कोटिशः नमन।
#MadhavSadashivGolwalkar
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી @sanghaviharsh જીને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
પ્રભુ શ્રી��ામ આપને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના
કુશળ સંગઠનકર્તા, કાર્યકર���તાઓના પ્રેરણાસ્ત્રોત તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી @JPNadda જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
राष्ट्रसेवा में अहर्निश समर्पित विश्व के सबसे वृहद स्वयंसेवी संगठन राष्ट्रीय स्वयंसेवक संघ के माननीय सरसंघचालक डॉ. मोहन भागवत जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
प्रभु से आपके आरोग्यपूर्ण, सुखद एवं यशस्वी जीवन की कामना करता हूं।
@DrMohanBhagwat जी