આજે અંજાર તાલુકાના દેવળીયા તેમજ કુંભારીયા ગામે પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયત મુલાકાત લીધી.જેમાં તલાટી કમ મંત્રીને ડોર ટુ ડોર કરવેરા વસૂલાત બાબતે સ���ચના આપી તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વછતાની પ્રવૃત્તિ કરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @GujDCoffice @EduMinOfGujarat
આજે જિલ્લા પંચાયત ખાતે વિવિધ બેન્કના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર સાથે બેન્કર્સ રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વ:સહાય જૂથોને કેશ ક્રેડિટ લોન અંતર્ગત ધિરાણ કરવા, બાકી રહેલ અરજીઓના નિકાલ કરવા અંગે સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@crdgujarat1
આજે મુન્દ્રા તાલુકાના ધ્રબ તેમજ ઝરપરા ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત મુલાકાત દરમિયાન સફાઈ/પાણીની સમસ્યા અને કરવેરા વસૂલાત બાબતે સૂચના આપી. તેમજ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી.
@CMOGuj@InfoGujarat
આજે જિલ્લા પંચાયત ખાતે સીડીપીઓશ્રી અને મુખ્ય સેવિકાશ્રીઓની સમીક્ષા બેઠક યોજ��ામાં આવી. જેમાં આજથી શરુ થતું 9મો પોષણ માસ સુભારંભ કરવામાં આવ્યું અને આંગણવાડી કેન્દ્ર પર બાળકોની હાજરી, AVT, પોષણ સંગમ, વજન-ઉંચાઈ માટેની ચર્ચા કરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @GujDCoffice @WCDGujarat
આજે જિલ્લા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની તેમજ તલાટી કમ મંત્રીની વેરા વસૂલાત બાબતે સમીક્ષા કરવામાં આવી. જેમાં નબળી વસૂલાત ધરાવતી ગ્રામ પંચાયતોના તલાટીશ્રીઓને વધુમાં વધુ વસુલાત થાય એ બાબતે સૂચનો આપ્યા.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@infokutchgog
આજે જિલ્લા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં નાણાંપંચના કામો, ડિજિટલ ક્રોપ સર્વે, પંચાયત વેરા વસૂલાત તેમજ દબાણ, મહેસૂલ અને DRDA ને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice @WCDGujarat @RuralGujarat@GujAgriDept
આજે ભચાઉ તાલુકાના ચોપડવા, મોટી ચિરઈ તેમજ નાની ચિરઈ ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા, પેટા આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. જેમાં વેરા વસૂલાત અને પાણીના ક્લોરીનેશન અંગે સૂચનો આપ્યા.
@CMOGuj@InfoGujarat@GujDCoffice @WCDGujarat @EduMinOfGujarat@HealthDeptGuj
આજે ભુજ તાલુકાના રતિયા તેમજ કોડકી ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને ગ્ર��મ પંચાયતની મુલાકાત લીધી. જેમાં કરવેરા વસુલાત, 15માં નાણાંપંચ, ફાર્મર રજીસ્ટ્રેશન તેમજ ડિજિટલ ગુજરાત પોર્ટલની સમીક્ષા કરી.
@CMOGuj @InfoGujarat @GujDCoffice @WCDGujarat @HealthDeptGuj
આજે જિલ્લા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં નાણાંપંચ ના કામો, પંચાયત વેરા વસૂલાત, ફાર્મર રજીસ્ટ્રેશન, તકેદારી આયોગના કેસો તેમજ આરોગ્યના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@MoHFW_GUJARAT@infokutchgog
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર, મથલ તથા જિંજાય ગામે પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. જેમાં ગ્રામ પંચાયતના દફતર તપાસણી કરી તલાટી કમ મંત્રી ને જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj@InfoGujarat @WCDGujarat @MoHFW_GUJARAT@EduMinOfGujarat@infokutchgog
આજે લખપત તાલુકાના કોટડા મઢ, ભાદરા અને દોલતપર ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા, સીએચસી સેન્ટર તેમજ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન નાગરિકોને ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે બાબતે સૂચના આપી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice @WCDGujarat @MoHFW_GUJARAT