સંસદીય લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા તેમજ વિધાનસભાની કાર્યપ્રણાલીથી અવગત હેતુ "ગુજરાત વિધાનસભા"માં વી.ટી. ચોક્સી લૉ કોલેજ - સુરત અને એક્સીલેન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ - નરોડાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો; આ ઉર્જાસભર મુલાકાત વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.