ઇસુદાન ભાઈ એક વાર મહામંથન ટેટ ટાટ ઉમેદવાર માટે કરો...તમારે ઘણા મુદા હોઈ છે પણ અમારો આ મુદ્દો ઘણા લોકોની જિંદગી અને ગરીબ માં બાપના બાળકો સાથે જોડાયેલો છે..
@mansukhmandviya રાજ્યની પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ કરવામાં નથી આવતી...હાલમાં ટેટ2 પાસ રાજ્યન�� 30 હજાર યુવાનો બેકાર બેઠા છે
@mansukhmandviya મનસુખભાઈ આપ શ્રીને વિનંતી કે હાલમાં ગુજરાતમાં ટેટ,ટાટ પાસ ઉમેડવારો બેરોજગાર બેઠા છે...હું પણ ભાવનગરનો જ છુ...તો આપશ્રી ભુપેન્દ્રસિંહજઈને ભલામણ કરશો કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ���ાં શિક્ષકની ભરતી કરીને અમને ન્યાય અપાવે...
@SandhyaPanchal_ રાજ્યમાં ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર બેઠા છે તો માત્ર સ્નાતક થયેલાની શિક્ષક તરીકે ભરતી કરીને ટાટ પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે..માટે હેલ્પ કરશો
@BansiRajput111 આજે વિદ્યાસહાયક વેઇટિંગ જાહેર થવાનું છે...
બીજું કે પ્રવાસી શિક્ષકોની ભરતી ન થાય એ માટે હેલ્પ કરજો...ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે ત્યારે સરકાર પ્રવાસી શિક્ષકની ભરતી કરીને જવાબદારી માંથી છટકવા માંગે છે