@aditiraval We people of Gujarat r also responsible for this.we’re expecting and ignoring little mistakes of language with the thought that we rદૂધમાં સાકરની જેમ ભળી જવા વાળી પ્રજા.
હમણાંથી અમદાવાદમાં ‘અગર’ શબ્દ ઘર કરી ગયો છે, કોઈ જો, ‘જો કદાચ’ એવા શબ્દો આપણાં શબ્દ ભંડોળમાં છે તોપણ.
આવું તો સામાન્ય સોસાયટીની ચુંટણીમાં પણ નથી થતું યાર 😀
કોઈ એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે કહેલું કે નેતાને દેશના જરૂરી મુદ્દાની,દેશની ફિકર ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એ વિપક્ષમાં હોય છે.
#RaghavChadha આ ભાઈના કેસમાં આવું ન થાય તો સારું.
@aditiraval we have seen that aura of C.G road & vastrapur . even we have seen vibe of university road also. but sindhu bhavan road is too much. its realy horrible. પોલીસ પ્રશાસન સાથે દરેક અમદાવાદીએ જાગવું પડશે.( માત્ર રાત્રે નહીં)
@aditiraval I’m living on very close to Sindhu Bhavan & tgis type of sceence are normal for pepile😢 We don’t want this culture in our Amdavad 38 વર્ષે મેં હજુ સુધી કોઈ વ્યસન નથી કર્યું અને મારી સામે જ છોકરી એટલા પ્રકારની સિગારેટ એક સાથે લઈ જાય છે. વડીલો પાસેથી નિકળીને સ્વેગથી ગાળો બોલે છે.
I would like to request Ministry of Electronics & IT @GoI_MeitY and government of INDIA @narendramodi as of now you guys are doing great job in this sector but we need to do immediate action to stop & block porn by links,websites. It very harmful & dangerous for our youth
@PMAYUrbanઆ હાલત છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની( સંત કબીર એપાર્ટમેન્ટ T.P. No 50 EWS PAHASE 4 બોડકદેવ) અધુરા અને ખરાબ કામ બાબતે બિલ્ડર,સરકારમા લેખિત ફરિયાદ, રજૂઆત કરીને પણ કોઈ ઉકેલ આવતો નથી.
@AhmedabadPolice@PoliceAhmedabad ત્વરિત પ્રતિક્રિયા સાથે પગલાં લેવા બદલ આભાર. આશા છેકે આ બમ્પનું કામ પણ એજ ઝડપે કરવામાં આવશે.સાથે એપણ કહીશ કે જો સોસાયટી ગેટના કેમેરા ઈન્ટરગેટ કરવાના હોય તો એમાં પણ અમે પુરતા સહયોગ સાથે સહિયારી કામગીરી માટે તૈયાર છીએ.🙏🏻😊
૩૦ ડિસેમ્બરે જાહેર રોડ પર સ્પીડબ્રેકર બાબતે અરજી કરેલ છે જે પ્લાનિંગ વિભાગ સુધી પહોંચતી પણ કરવામાં આવી છે છતાં હજી સુધી સ્પીડબ્રેકર બન્યા નથી સોસાયટી જાહેર રોડ પર હોઈ વૃધ્ધો બાળકોને મુશ્કેલી પડે છે ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી @PoliceAhmedabad
૩૦ ડિસેમ્બરે જાહેર રોડ પર સ્પીડબ્રેકર બાબતે અરજી કરેલ છે જે પ્લાનિંગ વિભાગ સુધી પહોંચતી પણ કરવામાં આવી છે છતાં હજી સુધી સ્પીડબ્રેકર બન્યા નથી સોસાયટી જાહેર રોડ પર હોઈ વૃધ્ધો બાળકોને મુશ્કેલી પડે છે ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી @PoliceAhmedabad
૧૮/૦૧/૦૨૬થી ક્લોરિન મશીન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં લગાવવામાં આવેલું એવું કહીને કે અઠવાડિયામાં ક્લોરિન બોટલ આવી જશે.કાગળ પર અમલ માટે ફોટો પાડીને લઈ ગયા છે.155303પર પણ કોઈ પ્રકારની કમ્પલેઈનનુ નિરાકરણ આવતું નથી તંત્ર નિદ્રાધીન કેમ બન્યું છે? @AmdavadAMC
@PMAYUrban@AMCAhmedabad@Bhupendrapbjp@Bhupendrapbjp બોડકદેવ વિસ્તારમા ઘણા લાભાર્થીઓ આવાસને ભાડેથી આપી કમાણીના સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે.આપને વિનંતી છેકે લાભાર્થીઓ વિરુદ્ધ યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરશો.સંતકબીર એપાર્ટમેન્ટ EWS-37પુરુષોત્તમ બંગલોઝની સામે,સોહમ રૉ હાઉસની બાજુમા
@AmdavadAMC@PMAYUrban@AMCAhmedabad@AMC_Complaints પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બોડકદેવમાં ઘણા લાભાર્થીઓ ફળવાયેલ આવાસને કમાણીના સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે.મકાન ભાડેથી અપાઈ રહ્યા છે આપશ્રી ને વિનંતી છે કે વહેલી ચેકિંગ મોકલી આવા લાભાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશો.
સોસાયટીની બહાર દરવાજા પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ રાતના સમયમાં આવીને કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવી દીધું હોય તો એવા સંજોગોમાં સોસાયટીએ શું પગલાં લેવા આ કચરા માટે અમો સોસાયટીના રહીશો જવાબદાર નથી ઊપાય જણાવી યોગ્ય કાર્યવાહી કરશો 🙏🏻.@AMC_Complaints@AMCAhmedabad@AmdavadAMC