🇮🇳 " ત્રિરંગા " ને સાચવવાની હિંમત હોય તોજ આજે ખરીદ જો અને ફરકાવજો .....બાકી કાલે રસ્તા અને કચરાપેટી નાખવો હોય તો ન લેતા ....
" 🇮🇳 " 👈 માન જળવાઈ રેહવું જોઈએ ..🙏
- #ગોવાળનીવાતો
✨️💫 આ પરિણામ ( RESULT ) ના વાતાવરણમા ....
શું ઓછા ટકા આવ્યા એમને તમે " ઠોઠ " માની લીધા ? .....જો તમારા અંતર માંથી જવાબ " ના " મળે તો તમારી આજુબાજુ રહેતા આવા બાળકો ને હળવેક થી " શાબાશી " આપી પ્રોત્સાહન આપી દેજો .... તેમનું સ્ટેટસ નહીં મૂકો તો ચાલશે 😐
#ગોવાળનીવાતો
➡️તમે " સફળતા " ની કેટલી નજીક કે કેટલા દૂર છો એવા વિચારો મા પડ્યા કરતા , '' સખત મહેનત , આત્મવિશ્વાસ અને નિયમિતતા '' ને સાથે રાખીને બસ આ રસ્તે ચાલતા રહો .....તો આ રસ્તા નો અંત ખૂબ જ " સુખદ " આવશે ..✨️✨️
#PositiveThinking#instantthoughts#ગોવાળનીવાતો
Let's Pray togather 🙏....To Calm our Hearts and the Storm....to Calm Every Cyclone 🌀 and for the Safety of Mankind .......
May Lord Dwarkadhish protect us🙏
#Kutch#Gujaratcyclone#biporjoycyclone#ગોવાળનીવાતો