@Piya_Patel_ પહેલો પ્રેમ કોઈ દિવસ અધૂરો રહતોજ નથી વિશ્વાસ ના હોય તો ઘરે બેસેલી જન્મ આપનારી માં ને જોઈ લ્યો આપણે દુનિયામાં નોતા જોયા ત્યાર થી આપણને પ્રેમ કરે છે
બસ આપણે જેને પ્રેમ કરીએ એ પ્રેમ અધૂરો રહે છે એ શીખવાડે છે કે પ્રેમ કોને કરવો.
@Hasmukhpatelips સાહેબ શ્રી આપ ની વાતો નીશંદેહ યુવાનો માં અનેરી ઊર્જા ભારે છે પણ એ પણ જોવું જરૂરી છે કે શું આપના કેવા પ્રમાણે આ બે ભરતી પાછી આવતા વર્ષ માં આવશે જે 6વર્ષ થી સતત રાહ જોઈ ને બેઠેલા ઉમેદવારો ને આ 7 માં વર્ષે exam આપવા મળશે તો આ ચાન્સ જો આમે ચૂકી ગયા તો ફરી 7-8 વર્ષ રાહ જોવા ની