@HDFCERGOGIC Very disappointing experience with @HDFCERGO. Despite submitting all GBS diagnosis, EEG,and hospital records, they keep demanding the same documents. Their repudiation letter says OPD treatment, but now they demand more reports. Unnecessary harassment. Think twice before buying!
@sbigeneral Wrost CLAIM SERVICE ... DOCUMENT SUBMITED AFTER 15 DAY TILL DATE CLAIM NOT RAGISTERD. AND. AFTER CLAIM REG. COMPANY DELAY IN CLAIM SETTLEMENT SO DONT BY SBIG HEALTH
@SkechersIndia Worst customer service by @SkechersIndia! Exchange denied under the 15-day rule despite my genuine fitting and pain issue. I was out of station with no nearby showroom. Zero customer understanding! My product is useless. Shameful experience. Resolve Case no 00899839
@SkechersSpain Worst customer service by @SkechersIndia! Exchange denied under the 15-day rule despite my genuine fitting and pain issue. I was out of station with no nearby showroom. Zero customer understanding! My product is useless. Shameful experience. Resolve Case number 00899839.
बड़ों के सामने विनय और शिष्टाचार का आचरण सहज और सुगम मार्ग है।
- लोहिया जी
महान विचारक, स्वाधीनता संग्राम सेनानी, समतामूलक समाज की स्थापना हेतु 'सप्त क्रांति' का आह्वान करने वाले प्रखर समाजवादी राजनेता डॉ. राम मनोहर लोहिया की पुण्यतिथि पर कोटि कोटि नमन ।
ભરતીમેળો ❌
ભવિષ્યમેળો ✅
બનાસકાંઠાના યુવાનો માટે પ્રગતિ અને આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલતો 'રોજગાર ભરતીમેળો'
જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા ડીસાના શ્રી જી.જી. માળી વિદ્યાસંકુલ ખાતે આયોજિત રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી, જિલ્લાના તેજસ્વી અને ઉત્સાહી યુવાધનને રૂબરૂ મળવાનો અવસર મળ્યો. આ રોજગાર મેળામાં રાજ્યની અને દેશની ૪૦થી વધુ નામાંકિત કંપનીઓએ એકસાથે ભાગ લઈને ૧,૭૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે, જે યુવાનોની કારકિર્દીને એક નવી અને મજબૂત દિશા આપશે.
આ પ્રસંગે હાજર રહેલા તમામ ઉત્સાહી ઉમેદવારો સાથે સંવાદ સાધીને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી અને કારકિર્દીની શરૂઆતમાં આવતા દરેક પડકારનો સામનો સકારાત્મક અભિગમ અને અતૂટ મહેનત સાથે કરવા યુવા શક્તિને આહવાન કર્યું. મને પૂરો વિશ્વાસ છે કે, બનાસકાંઠાનો યુવાન પોતાની પ્રતિભાથી સફળતાના નવા શિખરો સર કરશે.
આ પ્રેરણાદાયી અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના પદાધિકારીઓ, શૈક્ષણિક સંકુલના અગ્રણીઓ, વહીવટી અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે પધારેલા યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના મંત્રી અને ડીસા વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
પરમ કૃપાળુ ઈશ્વર આપને નિરામય દીર્ઘાયુ અને સુખમયી જીવન પ્રદાન કરે તેવી કામના.
@pravinmalibjp
1/2
માનનીય મંત્રીશ્રી અને મારા મિત્ર શ્રી @pravinmalibjp ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
સમાજના દરેક વર્ગની સતત ચિંતા કરનાર, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે જનઅભિયાન ચલાવનાર અને પર્યાવરણ સંરક્ષણ માટે અવિરત પ્રયત્નશીલ એવા આપનું કાર્ય ખરેખર"પાણીદાર નેતા"ની વ્યાખ્યાને સાર્થક કરે છે
બાકરોલ સ્થિત ગ્રીન નોમર્સ કંપનીની મુલાકાત લીધી.
રિસાયકલ થઈ શકે તેવી પ્લાસ્ટિકની અવેજીમાં બાયોડિગ્રેડેબલ/ ડીકોમ્પોઝીબલ મટીરિયલમાંથી વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદનની તલસ્પર્શી માહિતી મેળવી
ऐसा लग रहा है कि ये आदमी परमानेंट पैरोल पर रहता है, जेल तो बस बीच-बीच में चला जाता है।
बेरोजगार युवा तो कॉकरोच हैं, सिस्टम के पैरासाइट हैं…तो फिर गुरमीत राम रहीम जैसे लोग सिस्टम के क्या हैं? यार, इसकी सजा माफ करके हमेशा के लिए बाहर निकाल दो -सबका समय बचेगा; अदालत, पुलिस, मीडिया, सबका
CBRT પરીક્ષા પધ્ધતિ દ્વારા દરેકને સમાન અવસર મળતો નથી, આ પધ્ધતિમાં ક્યાંકને ક્યાંક નસીબ ફેક્ટર કામ કરે છે. માટે મહેનત કરનારને પણ ક્યારેક અથવા મોટાભાગે હતાશા જ મળતી હોય છે... આવનારી CCE ભરતી પ્રક્રિયા પરીક્ષા પધ્ધતિ OMR (ઓફલાઈન) લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.🙏🏻#NO_CBRT_IN_GUJRAT
હરિયાળું ગુજરાત એ માત્ર આપણો ધ્યેય નહીં, પરંતુ આપણી આગામી પેઢી પ્રત્યેની મહત્વપૂર્ણ જવાબદારી છે.
રાજ્યના બજેટમાં નદીઓના કાંઠે વનીકરણ, રિવરફ્રન્ટ લેન્ડસ્કેપ રેસ્ટોરેશન અને ગ્રીન વોલ ઓફ અરવલ્લી જેવી પહેલોને મળેલું પ્રાધાન્ય, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું દૃઢ સૂચક છે.
પ્રકૃતિ સાથે વિકાસનો સંતુલિત માર્ગ અપનાવી, હરિત અને સમૃદ્ધ ગુજરાત તરફ આપણે વધુ મજબૂતાઈ સાથે આગળ વધ્યા છીએ.
અરાવલી પર્વતમાળાને લગતા નિર્ણયની હકીકત જાણો અને સમજો
ખોટો ભ્રમ: અરાવલી પર્વતમાળાને નુકસાન થાય એવો નિર્ણય તાજેતરમાં લેવાયો છે.
સાચી હકીકત:
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ અને કેન્દ્ર સરકારની નીતિનો મુખ્ય ઉદ્દેશ અરાવલીનું સંરક્ષણ છે.
અરાવલી ભારતની મહત્વપૂર્ણ ઇકો-સિસ્ટમ છે, જે વન્યસૃષ્ટિ અને જૈવવિવિધતાનું રક્ષણ કરે છે.
આથી તેની સુરક્ષા માટે હવે સ્પષ્ટ, વૈજ્ઞાનિક અને પારદર્શી માળખું અમલમાં મૂકાયું છે. 🌿