ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ સત્તા ભોગવવાનું સાધન નથી, પણ 'સેવા હી સંગઠન'ના મંત્ર સાથે પ્રજાની સેવા કરવાનો માર્ગ છે. ચૂંટણી આવે કે જાય, ભાજપનો કાર્યકર્તા 365 દિવસ ગ્રાઉન્ડ પર જ હોય છે.
અંત્યોદયની વિચારધારા અને એકાત્મ માનવવાદ એ જ અમારી ઓળખ છે.
ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા આયોજિત GIFT Economic Forum માં સહભાગી થઈ ગુજરાતની વિકાસગાથા અને રાષ્ટ્રવિકાસમાં ગુજરાતના યોગદાનની રૂપરેખા આપી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત એક "પોલિસી ડ્રીવન સ્ટેટ" બન્યું છે. રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ આયોજનો અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની નીતિના કારણે દેશ-દુનિયાના ઈન્વેસ્ટર્સ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પર બન્યા છે.
ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપનથી ગુજરાત વિવિધ સેક્ટર્સમાં તેમજ માથાદીઠ આવકમાં દેશમાં મોખરે છે. સેમિકન્ડક્ટર જેવા ઈમર્જિંગ સેક્ટર્સમાં ગુજરાત વૈશ્વિક હબ બનવા સજ્જ બન્યું છે.
આવનાર સમયમાં ભારતને વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત આવનાર દિવસોમાં દેશનું “ટેક એન્જિન” પણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
@NewsCapitalGJ
Had a meaningful exchange of ideas with @SEALSQcorp, Chairman @CreusMoreira, and Kaynes SemiCon. Discussions focused on quantum-resistant semiconductors, strengthening cybersecurity, enhancing digital trust, and building future-ready infrastructure.
#WEF2026#GujaratAtDavos #GujaratGoesGlobal
અમદાવાદના પાલડી ચાર રસ્તા પર VHP અને બજરંગ દળનો વિરોધ,
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને VHP અને
બજરંગ દળના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ,
પૂતળા દહન અને બાંગ્લાદેશના ધ્વજ પર ચોકડી મારી
કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
#Ahmedabad| #PaldiCrossRoad |#VHP| #BajrangDal| #Protest| #BangladeshViolence|