આજરોજ મામલતદાર શ્રી નો રાત્રી મુકામ કાર્યક્રમ વાસના મોટા ગામે યોજવામાં આવ્યો જેમાં ગામના સામુહિક અને વિકાસના વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી તેમજ વહીવટી તંત્ર દ્વારા તેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી
ચોથા તબક્કો સેવા સેતુ કાર્યક્રમ આજરોજ બાયડ તાલુકાના borol ગામે યોજાઇ રહેલ છે જેમાં આજુબાજુના સમાવિષ્ટ ગામો અને બોર બોર ગામના નાગરિકોએ વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે
કલેકટર શ્રી અરવલ્લી નો બીબીની વાવ મુકામે રાત્રી મુકામ યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનો દ્વારા રજૂ થયેલ વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા સ્થળ પર સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી