આજરોજ મામલતદારશ્રી હાંસોટ દ્વારા કતપોર સાઇકલોન શેલ્ટર, કતપોર પ્રાથમિક શાળા અને મભોય�� કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. ત્યારબાદ, ખરચ ખાતે આઈટીઆઈ કેન્દ્રમાં આવેલ મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી.
આજરોજ અત્રેના તાલુકામાં આવેલ યોગી વિદ્યામંદિર હાઈસ્કુલ હાંસોટ ખાતે આગામી પ્રજાસત્તાક દિન(૨૬-મી જાન્યુઆરી)-૨૦૨૬ નિમિત્તે તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ ઉજવણી સંદર્ભ�� મીટીંગ તેમજ મામલતદારશ્રી, હાંસોટ, નાયબ મામલતદાર મહેસુલ તેમજ આચાર્યશ્રી જોડે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ.
આજ રોજ માન.જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ભરૂચ દ્રારા મામલતદાર કચેરી હાંસોટ માં આકસ્મિક મુલાકાત કરવા માં આવી જેમાં મામલતદારશ્રી હાંસોટ તથા પુરવઠા શાખા, MDM શાખા ના સ્ટાફ અને દુકાનદારો ને જરૂરી સૂચના આપવામાં આવી.
આજરોજ અત્રેના તાલુકામાં હાંસોટ થી ઓલપાડ NH-64 પર ના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. જેમાં મામલતદારશ્રી હાંસોટ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હાંસોટ, નાયબ મામલતદાર મહેસુલ, સર્કલ ઓફિસર હાંસોટ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી NH 64 હાજર રહ્યા હતા.
આજરોજ હાંસોટ તાલુકામાંથી પસાર થતી અમદાવાદ-ઓલપાડ વીજલાઇન પ્રસ્થાપિત કરવા બાબતે ખેડૂતોના પ્રશ્નો અંગે પાવરગ્રીડ સાઉથ ઓલપાડના અધિકારીઓ તેમજ transrail એજન્સી સાથે ચર્ચા કરવામાં આવી.
આજરોજ મોજે.કુડાદરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. જેમાં ગ્રામ્યજનોને સારી સારવાર મળી રહે તે માટે તેમજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવતા લોકોને પડતી મુશ્કેલીઓ માટે જરૂરી નિવારણ લાવવા ડોક���રને જરુરી સૂચના આપી.
આજરોજ હાંસોટ તાલુકા ના ઉતરાજ ગામે ગુડ ગવર્નન્સ પખવાડિયા અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઓર કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં મામલતદાર હાંસોટ, તાલુકા પંચાયત નો સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, વિગેરે હાજર રહ્યા
सुशासन सताह Good Governance Week (GGW) "PRASHASAN GAON KI ORE-2025ની ઉજવણી ૧૯ ડિસેમ્બર-૨૦૨૫ થી ૨૫ ડિસેમ્બર-૨૦૨૫ કરવા માટે ગાઇડલાઇન્સ મુજબ મોજે.માંડવા બુજર્ગ તા અંકલેશ્વર મુકામે ' તા. 21-12-2025 ના રોજ ઉજવણી.
@CMOGuj@revenuegujarat@CollectorBharch@Sdmankleshwar1
આજરોજ હાંસોટ તાલુકાના અંભેટા ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધ���.
બાળકોના પોષણ, આરોગ્ય તથા પ્રી-સ્કૂલ શિક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી.
બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj @revenuegujarat
આજ રોજ હાંસોટ તાલુકાના અંભેટા ગામે માનનીય કલેક્ટર સાહેબ ભરૂચ તથા નાયબ કલેક્ટર અંકલેશ્વર તથા મામલતદાર હાંસોટ દ્વારા દરિયા કિનારાના વિસ્તારમાં ��િદેશી પક્ષીઓનું આગમન થતા મુલાકાત લેવામાં આવી.
માન. કલેક્ટર સાહેબ, ભરૂચ દ્રારા આજરોજ હાંસોટ તાલુકામાં મોજે. અંભેટા ગામે સામાન્ય દફતર તપાસણી, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જરૂરી સુચના આપી.
આજ રોજ માન.કલેક્ટર સાહેબ. ભરુચ તથા નાયબ કલેક્ટર અંકલેશ્વર દ્વારા મામલતદાર કચેરી હાંસોટ ની મુલાકાત લેવામાં આવી જેમાંજનસેવા કેન્દ્ર,ઇ-ધારા શાખા,આધાર કેન્દ્ર તેમજ સભાખંડ ની મુલાકાત લઈ સ્વચ્છતા બાબતે જરુરી સુચના આપવામાં આવી.
આજ રોજ વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મોજે માંગરોલ,રોહિદ,કલમ તા.હાંસોટ ખાતે હાજર રહી પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરી, ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.@CMOGuj@CollectorBharch@Ankleshwar_SDM