17 મી જાન્યુઆરી એ મારી કચેરીમાં બન્ને પગમાં ઘોડી સાથે આવેલ યુવાન ને જોઈ ને ,પૂછતાં જણાવેલ કે નોકરી માટે ડોમિસાઇલ રજૂ કરવાનું હોય તે આવેલ જેથી તુર્તજ તેની અરજી પર કાર્યવાહી કરી મારી ચેમ્બરમાં સર્ટીફીકેટ આપી જોબ સિટીસફેકશન મેળવિયો.
ગઈ કાલે એક. ભાઈ ડોમિસાઈલ માટે આવેલા. તેમના પુત્ર ને લીવર trransplant ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં કરવાની છે. ખાનગીમાં 40 લાખ રૂપિયા થાય અને સિવિલમાં13 લાખ થાય પણ મામલતદાર નું ડોમિસાઈલ રજૂ કરવુ જોઈએ. તેમના ગંભીર કેસ ને ધ્યાને લઇ 2 કલાક માં સહી સિક્કા કરી આપ્યું.