આજ તા.૨૫/૦૨/૨૦૨૬ ના રોજ માન.કલેકટર સાહેબ દ્વારા મામલતદાર કચેરી વાલીયા ખાતે જનસેવા કેન્દ્ર, ઈ-ધરા શાખા, પુરવઠા શાખા તથા મહેસુલ શાખાની મુલાકાત લીધી તથા જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj@CollectorBharch@SDMJhagadia@InfoBharuchgog
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિ�� ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
#connectBHC
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી ��રેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
#connectBHC