As India marks the first anniversary of #OperationSindoor, its adversaries should always remember that some boundaries must never be crossed. We stand strong, alert and ready to ensure a terror-free future. 🇮🇳
મહીસાગર જિલ્લામાં #PMKisanSammanNidhi યોજના માં જે લાભાર્થી નું ઇ કે વાય સી બાકી છે તેમના માટે સ્પેશિયલ કેમ્પીન નું આયોજન ૧૨ થી ૨૧ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યુ જેમાં CSC/E ગ્રામ સેન્ટર તેમજ ગ્રામ સેવકો મારફતે EKYC કરવા આવશે.@AKRAKESHIAS1@collectormahi@DDOMAHISAGAR
Congratulations to our phenomenal Kabaddi team on clinching their 8th Asian Kabaddi Championship title! Through their exceptional performances and remarkable team effort, they have showcased the true spirit of sportsmanship. Best wishes for the endeavours ahead.
70 વર્ષ બાદ હવે તો ચિત્તાહ પણ ભારત આવી ગયા
Advt.112/2019-20 નો ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ કયારે આવશે ?
#declare interview programme.
@GPSC_OFFICIAL@raghavjipatel
70 વર્ષ બાદ હવે તો ચિત્તાહ પણ ભારત આવી ગયા
Advt.112/2019-20 નો ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ કયારે આવશે ?
#declare interview programme?
@GPSC_OFFICIAL@raghavjipatel
Advt. 112/2019-20 ખેતી અધિકારી ને પ્રાથમિક કસોટી પૂર્ણ થયા ને 1 વર્ષ પૂર્ણ થયેલ છે, વિવિધ યાદી (non-eligible, eligible ) આયોગ દ્રારા રજૂ થઈ છે,હવે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ નું સમયપત્રક જાહેર કરવા નમ્ર વિનંતી !
#declare interview programme
@GPSC_OFFICIAL
આદિવાસી વિસ્તારના છેવાડાના ગામમાંથી આવતો હોવા છતા સહેજ પણ હિચકાટ વગર એક ઉમેદવાર તમામ સવાલોનો બિન્ધાસ્ત જવાબ આપતો હતો. મેં વચ્ચે પુછ્યુ - તમને ઈન્ટરવ્યુઝનો સહેજ પણ સ્ટ્રેસ નથી લાગતો? તેણે કહ્યું “મારી પાસે ગુમાવવાનું કશું નથી”. આ ઉમેદવાર આજે પોલીસ ઈન્સપેકટર છે.
#MornigMotivation
પંચાયત વિભાગ ના 12 કેડર ના પરિણામ જાહેર થયા બાદ 6,000 થી પણ વધુ ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવા તંત્ર લાગ્યું કામે.. ગણતરીના દિવસોમાં જાહેર થઈ શકે છે જિલ્લા ફાળવણીનો કાર્યક્રમ. એક -એક કેડરના ઉમેદવારોને ગાંધીનગર બોલાવી ફાળવશે જિલ્લા, ત્યારબાદ મળી શકે છે નિમણૂક પત્ર