Design the face of Urban Transformation!
The Urban Development & Urban Housing Department, Govt. of Gujarat, invites creative minds to the National e-Nagar 2.0 Logo Design Competition.
Grand Prize: ₹1,00,000
Deadline: March 15, 2026
ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ના પ્રારંભ બાદ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિદ્યાર્થીઓ અને નાગરિકો સાથે મેટ્રોમાં મુસાફરી કરી તેમના પ્રતિભાવો જાણ્યા.
આધુનિક પરિવહન સુવિધા હવે જનતાની સેવામાં કાર્યરત છે.
#UrbanDevelopment#GujaratMetro
આધુનિક પરિવહન સુવિધાઓ થકી વધશે નાગરિકોનું Ease of living.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સુવિધાના ફેઝ-2 ના અંતિમ તબક્કાનો થયો શુભારંભ.
આ સુવિધા શહેરીજનો માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
Celebrating India’s Unity, Culture, and Creativity : Amdavad International Flower Show 2026
🗓️ 1 January to 22 January 2026
#AIFSS2026#NatureMeetsCulture