ભરોસો જેટલો કિંમતી હોય છે,
દગો એટલો મોંઘો થઈ જાય છે...
ફુલ કેટલું પણ સુંદર હોય પણ
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,
માણસ કેટલો પણ મોટો હોય
કદર એના ગુણો થી થાય છે...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️
NDA ના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની પસંદગી કરી છે જે આદિવાસી સમાજ માટે ઐતિહાસિક ક્ષણ છે, "આદિવાસી ગૌરવ અભિયાન" અંતર્ગત નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના તાલુકાના અલમાવાડી શક્તીકેન્દ્ર પર પ્રવાસ કરીને શ્રીમ���ી દ્રૌપદી મુર્મુજીના જીવનથી લોકોને અવગત કર્યા.
સત્ય એક સર્જર��� જેવું છે...
થોડું દર્દ આપે છે, પણ રાહત મળે છે...
જૂઠ એક પેન કિલર જેવું છે, જે તમને થોડી વાર રાહત તો આપે છે; પણ તેની આડઅસર તો જિંદગી ભર રહી જાય છે...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️
આજ રોજ સોનગઢ તાલુકા ના બોરદા ગામે નરેન્દ્ર મોદી સાહેબ ના 72 માં જન્મ દિવસ નિમિતે સ્વામી વિવેકાનંદે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સોનગઢ તાલુકા દ્વારા રંગોલી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુડીપડવા (હિંદુ નુતનવર્ષ)ના પાવન પર્વ નિમિત્તે બોરદા જિલ્લા પંચાયત વતી મા અંબે માતાજીના મેળાનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ સૌ આ મ���ળામાં ઉત્સાહ અને ઉમંગ દાખવશો એવી અભિલાષા સાથે સૌને ભાવભર્યું નિમંત્રણ છે.
ગુડીપડવા (હિંદુ નુતનવર્ષ)ના પાવન પર્વ નિમિત્તે બોરદા જિલ્લા પંચાયત વતી મા અંબે માતાજીના મેળાનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ સૌ આ મેળામાં ઉત્સાહ અને ઉમંગ દાખવશો એવી અભિલાષા સાથે સૌને ભાવભર્યું નિમંત્રણ છે.