What is the best way to celebrate #worldwaterday2024 ??
Is celebrating it on a public place is really ok??
I think celebrations should be started with our morning activities like bathing, brushing, cleaning etc... What's your opinion about it?? #SaveWater
આવનાર ગુજરાતી ચિત્રપટ "કસુંબો" નાં કલાકારો તથા પાત્રોનાં પ્રચાર પત્ર રજૂ થઈ ચૂક્યા છે.
તો એ જોવો...
અને પછી કહો, કે.. જો તમને અભિનય કરવા માટે કોઈ પાત્ર મળે તો તમે ક્યું પાત્ર પસંદ કરશો?
#Poster#Thread
ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે
તમે કરોડો છો
ને હું એક છું
મારે શાંતિ થી રહેવું હોય
પણ.....
તમારે મંગળા આરતી
કરવી હોય એટલે મને
વાઘાં પહેરાવી અને બાબલા ની જેમ તૈયાર
કરી ���ો છો....
ભોગ મને ધરાવો છો
અને આરોગો છો પોતે...!
(૧)
નિષ્ફળતા મળતા, એ નિષ્ફળતા ને સાચા કારણ ને બદલે સારા કારણ આપીને છુપાવી ન જોઇએ.
....
...
કારણકે, કોઈ વ્યક્તિ ત્યારે જ તમારી મદદ કરશે જ્યારે એને સારા નહીં પરંતુ સાચા કારણની ખબર હોય.
બરોડા ની એક નામાંકિત સ્કૂલ ના ધોરણ 7 થી 10 ના વિદ્યાથીઓ નો મહારાષ્ટ્ર ખાતે પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યુ. મહારાષ્ટ્ર મા અજંતા ઈલોરાની ગુફાઓ, ગેટ વે ઓફ ઇન્ડિયા ઉપરાંત વિવિઘ હેરિટેજ પ્લેસની મુલાકાત નુ��� આયોજન કર્યું.
સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ.?
અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વત��ી છે. એમના પિતા
૧/૮