બોલેરો ટ્રેલર પાછળ ઘૂસતા 7 ના મોત ના મામલે....
ચાલુ વાહને ડ્રાઇવરને એટેક આવ્યો હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે - Dysp
ત્રાપજ ગામ ભયાનક અકસ્માત અંગે Dysp આર.આર. સિંધાલએ શું કહ્યું....
EPS-95 પેન્શનરોના આક્રોશ સાથે કલેક્ટરને રજૂઆત
માંગણીઓ નહીં સંતોષાય તો સાંસદ નિમુબેન બાંભણિયાની ઓફિસ સામે ધરણાં અને ભૂખ હડતાળની ચીમકી
#eps#penshnaro#mla#bvn#sansad
ભાવનગરમાં પીવાનું પાણી કદાચ નહીં મળે પણ ગલીએ ગલીએ દારૂ મળે છે - અમિત ચાવડા
હર્ષ સંઘવી રીલ્સ બનાવવામાં વ્યસ્ત રહેવાને બદલે બહેન-દીકરીઓની સુરક્ષા પર ધ્યાન આપે - અમિત ચાવડા
#congress#Congressvsbjp#Bjp#Dycm#Gujrat
નિર્મલ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોઓ એ જટિલ બીમારીથી પીડાતા 8 વર્ષના બાળકને આપ્યું નવજીવન
જેમાં ડૉ.ધવલ સોલંકી, ડૉ.ઋદ્ધિશ લાણિયા તથા ડૉ.ભૂષિત કે.ગઢિયાના સંયુક્ત માર્ગદર્શન, ટીમવર્ક અને સતત ક્લિનિકલ મોનિટરિંગને કારણે આ જટિલ સારવાર સફળ રહી હતી..
#docotar#childran#hospital
ઝેરી દારૂ પાઈને મિત્ર એ મિત્રની હત્યાનું કાવતરું રચી હત્યા કરી
ધંધાકીય ખાર રાખી મિત્રને જ ઝેરી દારૂ પીવડાવી પતાવી દીધો, 25થી વધુ ઉલટીઓ થઈ છતાં પોલીસને ન કહેવા દબાણ કર્યું,પોલીસે બે સામે હત્યાનો ગુનો નોંધ્યો
#crime#friends#PoliceInvestigation#Royalstage#Bhavnagar
#શેત્રુંજી#ડેમ ની #સપાટી 33.1 #ફુટ પહોંચી, ડેમ #ઓવરફ્લો થવા 10 ઈંચ બાકી, ઉપરવાસમાં ભારે #વરસાદ ના પગલે સતત પાણી ની આવક શરૂ છે, હાલ, ડેમમાં 8117 ક્યુસેક #પાણી ની આવક શરૂ રહેતા ડેમની સપાટી 33.1 ફૂટ વધી આમ, જો ડેમમાં સતત પાણીની આવક શરૂ રહેશે તો #આવતીકાલે સુધીમાં ડેમ ઓવરફ્લો થઈ જશે