बड़ा मुश्किल समय है
मां बेटे को बचाने के लिए दौड़ में लगी है
बेटे मां बाप को बचाने की।
एक महीने पहले जो एक परिवार हुआ करता था
अब, बस एक दो जन रह गए हैं।
हर रोज़ परिवारों को बचाने की दौड़ में आज मैने कई मासूम लोग खो दिए।
सौ को बचाने की खुशी से ज्यादा दुख एक को खोने का है।
Biggest contraction globally among the major economies of the world,
-23.9% GDP, જો હજુય કદાચ કોઈ સરકારના ભરોસે બેઠું હોય તો બહાર આવી જાવ, #RBI એ લાંબી મંદીના એંધાણ આપી દીધા છે,દેશ #RheaChakrobarty ને સજા અપાવવામાં લાગેલો છે એટલે આ ચર્ચાનો વિષય નહીં બને, પણ વર્તમાન સામે છે.
બેશરમ તંત્ર કોવિડની પરમીશન પણ એવી હોસ્પિટલને આપે છે...જેની લાયકાત જ નથી...માત્ર નેતાઓની એમા ભાગીદારી હોવી જોઇએ....શ્રેય હોસ્પિટલના માલિકો પૈકી મહંત પહેલા કોંગ્રેસ અને હવે ભાજપ નેતા છે...કોઇ કંઇ જ ન બગાડી શકે....ભલે ને ૮ લોકો ભડથું થઇ ગયા...😡
સામાન્ય ગલ્લાવાળાની બહાર કોઇ પિચકારી મારી જાય તો ૧૦ હજારની પાવતી લઇને દોડતા બહાદુર બાબુઓને પેલા નેતાઓ કેમ નહી દેખાતા....જે રોજ રોજ ચૂંટણી જીતી લેવાની લ્હાયમાં ટોળાઓમાં મ્હાલે છે....ખીચોખીચ હોલમાં સભાઓ થાય છે...મોઢા ન દેખાય તો માસ્ક દાઢીને પહેરાવે છે...શું ત્યાં કોરોના નહી થાય...?
@ravipatel5004 ભાઇ એને બહાર જવાનું જે દિવસે મન થઇ ગયું ને ત્યારે આપણું રામ નામ સત્ય છે...એ જે કણે કણમાં છે...એની ઇચ્છા વગર તો પાંદડું નથી હલતું એને આપણે એની જ ઇચ્છા બતાવીએ છીએ....
જો રથયાત્રાની મંજૂરી મળી હોત તો...સુ્પ્રીમ કોર્ટે જેમ કહ્યું એમ ભગવાન જગન્નાથ પણ માફ ન કરતાં...પરંપરા સાચી પણ આપણી પ્રજા ઘરમાં રહેવા કયાં ટેવાઇ છે ? પહોંચી જતાં કોરોનાથી ખદબદતા એ તમામ વિસ્તારોમાં... જય જગન્નાથ
આટલા દિવસ હોસ્પિટલમાં જે સેનેટાઇઝર અપાતું હતું એ નકલી નીકળ્યું, સેમ્પલ લીધા તો ફેઈલ થયા, ખબર પડી કે કંપનીએ આપત્તિને અવસરમાં ફેરવ્યો હતો, સ્કૂલ,હોસ્પિટલમાં પણ આ જ થઈ રહ્યું છે, એકની આપત્તિ બીજા માટે અવસર બની જાય આ કેવી દુનિયા..?
મોતના આંકડા દેખાય જ નહી...પહેલા કહેતા હતા આ બધા તો બીજી બધી બીમારીવાળા મરે છે...હવે તો રિપોર્ટ જ નહીવત થાય..અને આંકડો પણ ૫૦૦ની બહાર ન જાય...જબરી ગોઠવણ ચાલે છે...આ બધા જ ખેલની તો જાણે કોઇને ગંધ પણ નહી આવી હોય....?