GKTS ખેડા જિલ્લા ના ખેડા તાલુકા પ્રમુખ ની અવિરત સેવા 45 દિવસ થી આવતા પોલિસ ગ્રાઉન્ડ ખાતે છોકરાઓ ને રહેવા તથા જમવાની સેવા પોતાના ઘરે આપતા આવી અદ્ભુત સેવાથી GKTS પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ આજે ખુમરવાડ ગામે ખેડા તાલુકા પ્રમુખ ના ઘરની મુલાકાત લિધી અને શુભેચ્છા પાઠવી
કલોલ તાલુકા ના નાસ્મેદ ગામે ચારીના ગોગા મહારાજના મંદિર દ્વારા #શ્રીમદ્_ભ��ગવત_સપ્તાહ ના ભવ્ય ઘામિઁક કાર્યક્રમમા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા...
દિવસ27
#GKTS_GUJRAT ઠાકોર_સેના_અને અલ્પેસજીઠાકોરનીવિચારધારાસાહ��બ સલામ છે. ગાંધીનગર ઠાકોર સેના ટીમ ને કે જે 27 દિવસ થી લગાતાર સેવા આંપી રહ્યા છે. સમાજ ની દીકરીઓ પોલીસ રનિંન પરિક્ષા આપવા આવે છે તેઓ નાં માટે રહેવા અને જમવા ની તમામ વ્યવસ્થા કરી રહ્યા છેખુબ ખુબ આભાર ગાંઘીનગર ટીમ નો
CDS श्री रावत के रूप में, देश ने एक महान योद्धा, अप्रतिम सेनापति, सुधारवादी नायक और एक दूरदर्शी सैनिक को खो दिया😢🇮🇳अंतिम प्रणाम माँ भारत��� के बहादुर सपूत जनरल विपिन रावत और उनकी धर्मपत्नी जी को।इस उड़ान के सभी सहयात्रियों को सादर अंतिम प्रणाम😢आप सबके परिवारों को ईश्वर शक्ति दे🙏