@Hasmukhpatelips સાહેબ તમે ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છો. સાહેબ હું જરૂર થી ડેપ્યુટી કલેક્ટર બનીને તમને મળવા આવીશ , પણ સાહેબ એ દિવસે તમારે સમય નીકળવો પડશે ચા પીવા માટે...
@HHPATELGSSSB તો બબલુ , CCE ની જાહેરાતમાં પણ કેટેગરી પ્રમાણે પરિણામ બહાર પાડવાનું લખેલું હતું તો કેમ કુલ જગ્યા પ્રમાણે પરિણામ બહાર પાડયું. આ તો સુપ્રીમ કોર્ટ ના આદેશની વિરુદ્ધમાં જ છે. હવે એના વિશે શું