What the devout will surely see as an auspicious affirmation, an eagle circled the skies over the Ram Mandir at the exact moment the Pran Pratishta was performed. Many would say Garuda’s blessings!
આકરો બફારો માંડ ગયો, પીવાનું પાણી નવું આવ્યું. પણ સૌરાષ્ટ્રની સાતમ આઠમ ભારે વરસાદમાં રીતસર ધોવાઈ ગઈ. મજા કરનારા તો ઠીક, મોબાઈલ મચડી ખાશે. પણ બિચારા સેંકડો નાના માણસો જે તહેવારના ધંધાની આશ લગાવી પેટિયું રળવાની રાહ જોતા હોય એમના માટે દુઃખ થાય. કોઈક પાથરણાં પર ગોઠવેલા રમકડાં લે ત્યારે એમના છોકરાં ખીચડી ભેગા થતા હોય. કરજ કરીને ખાણીપીણીની સામગ્રી એકઠી કરી હોય સ્ટોલ માટે એ ફેંકી દેવી પડે. નાની નાની ચીજો વેંચવા માટે ભરી હોય એના રૂપિયા પૂરના પાણી પેઠે વહી જાય પણ આવકનું ધોવાણ થઈ જતા દેવું ચડી જાય. ભારતમાં કેટલાય શ્રમજીવી લોકો ચોરીગુનાખોરી વિના જેમતેમ બે છેડા ભેગા કરી જીવે એમને માટે મેળો કે ઉત્સવ પર્વ એ માત્ર મનોરંજન કે ભક્તિ નથી. તહેવાર એક તક હોય છે. બે ટંકના રોટલા રળવાની. વરસાદ વધુ પડતો વરસે ત્યારે બીજી બધી હાલાકી દેખાય પણ આવા ડૂસકાં ય ડૂબી જાય. પછી કોઈ આપઘાત કે બીમારી કે અધૂરા ભણતર કે હાડમારી રૂપે કેટલાય નાના કહેવા��ા માણસોના જીવતરમાં એનો ચૂવાક થતો રહે ! વર્ષોથી માંડ ટકેલું વૃક્ષ જેમ ધરાશાયી થાય તોફાનમાં ત્યારે એના પર ઉજ્જડ થયેલા માળાઓમાં થીજી ગયેલા ટહૂકાઓની શોકસભા કોઈ ભરતું નથી. બસ ઘણી વેદનાઓ એમ જ રૂંધાઇ જતી હોય છે, છાતીમાં આંસુ તરીકે ટપક્યાં વિના ! સાબદા બનતા તંત્રની નીચે રહી જાય છે એક બોગદું. કરમની કઠણાઈનું પોલાણ ! કાદવ તો તડકે સૂકાઈ જાય, પણ જીવનના સંઘર્ષ લપસણા જ રહેતા હોય છે.
~ *જય વસાવડા* #JV
Hindus are tolerant but I think enough we have tolerated . I will urge all the Hindus on X platform to stand unitedly and let us claim for HINDU RASHTRA …
Ye Hindustan hai… Rahul Gandhi can take the citizenship of any Isl@m!c nation