વરિષ્ઠ રાજકીય આગેવાન તથા ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય શ્રી હીરાજી ડામોર સાહેબના દુઃખદ અવસાનના સમાચારથી ઘેરા શોકની લાગણી અનુભવું છું.
પરમાત્મા સદગતના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકસંતપ્ત પરિવારજનો અને સ્વજનોને આ અપૂરણીય ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
कुछ सपनों के मर जाने से
जीवन नहीं मरा करते है..!!
#47 result
Since 2018 to 2026
I have gave everything to this 😞
5 mains
3 interview
#again not selected
8.5 year sttuggle ended 💔
Not every story get closure what we want
#lifestyle
૩૯ વર્ષનું સમર્પણ, અનેક જિંદગીઓનું ઘડતર. ❤️🙏
પપ્પા, એક આદર્શ શિક્ષક તરીકેની તમારી સફર અમારા માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. તમારી મહેનત અને સંસ્કાર જ અમારી સાચી મૂડી છે. Happy retirement dad 🥳
જિલ્લા કલેક્ટરશ્રીએ દહેગામ તાલુકાના બારડોલી કાંઠી ગામની મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક આગેવાનો અને પંચાયતના પ્રતિનિધિઓ સાથે ગ્રામ્ય વિકાસના કાર્યો, અન્ય સુવિધાઓ, રસ્તા અને સફાઈ વ્યવસ્થા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
#GNR#Gandhinagar
जब पार्वती अपने संकल्प पर अडिग रहीं!
'हनुमान अंश' से साधु एस. तिवारी के सुकून देने वाले गाने 'पार्वती' में शिव और पार्वती की भक्ति, शक्ति और दिव्य बंधन को महसूस करें।
इस गाने का अनुभव लें।
🔥⚔️🌿हर हर महादेव 🌿⚔️🔥
માન. અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ) @JayantiRavi દ્વારા આજરોજ જિલ્લાની મુલાકાત લઈ, કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી મહેસૂલી મુદ્દાઓ પરત્વે સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. @CMOGuj@InfoGujarat
આટલી સરળ અને સુગમ દર્શન વ્યવસ્થા, એ પણ તહેવાર-મેળાવડાના સમયે.!
ગુજરાત જેવું ક્યાંય નહીં. ધાર્મિક સ્થળોએ દર્શનનો અનુભવ અહીં ખરેખર શાંતિ અને આનંદથી ભરપૂર છે.
ન દર્શન માટે લૂંટ, ન અવ્યવસ્થા.
આ સુંદર વ્યવસ્થા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ખાસ આભાર @GujaratPolice 🙏🏻
#Gujarat#Ambaji
એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ શ્રિયંકા પાટીલની ખુશી, કહ્યું- “આ મારો પહેલો મેડલ”
એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય ક્રિકેટર શ્રિયંકા પાટીલે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “આ મારો પહેલો મેડલ છે.” ગોલ્ડ જીત્યા બાદ શ્રિયંકા પાટીલ માટે આ ક્ષણ ખાસ અને યાદગાર બની છે.
#ShreyankaPatil #AsianGames2026 #GoldMedal #IndianCricket #TeamIndia #SportsNews #VTVDigital