નવસારી જિલ્લાના ચીખલી તાલુકા���ા અગાસી ગામ ખાતે આદિવાસી દિવસે ડી.જે રેલી કાઢતી વખતે બાઈક સ્ટંટ કરતા વેળા અકસ્માત થતાં બઈકરને ગંભીર ઈજાઓ થ�� છે, આવા અસામાજિક તત્વો પર તંત્ર કેમ કોઈ પગલાં નથી લેતું ?@CollectorNav @SP_Navsari @abpasmitatv @sandeshnews @sanghaviharsh