આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને 24થી 27 જુલાઈ દરમિયાન ગોધરા, લુણાવાડા અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અષાઢ સુદ નોમનો સમય વરસાદ માટે અનુકૂળ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ભારે વરસાદને પગલે ખેડૂતોને ખેતરોમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે.
#AmbalalPatel #GujaratRain #WeatherAlert #Monsoon #RainForecast #GujaratNews #VTVDigital
@deepakrajani123 લોકશાહીનો ચોથો સ્તંભ પણ ખોટી અને ભ્રામક પોસ્ટ કરીને ઉમેદવારોની લાગણી સાથે રમત રમી રહ્યા છો અને સોમવારે તમે ટ્વીટ કરીને કેશો કે અઠવાડિયા ના અંત સુધી પરિણામ આવી જશે એ વાત અમને પણ ખબર છે એટલે સોમવારે જે તારીખ આપો એ દિવસ ના આવે તો ખોટી આગાહી કરવાનું છોડી દેજો મહેરબાની કરી ....
Honoured to take charge as Minister of Health and family Welfare under the esteemed guidance of Hon. PM Shri @narendramodi ji.
The Ministry of Health and Family Welfare plays a crucial role in the nation's progress and the well-being of its people. As the backbone of the country, the health sector not only promotes public health but also stands as a strong force in addressing and overcoming health challenges.
Presently, India's healthcare system is recognized globally for its excellence, boasting affordable and advanced infrastructure. This transformation has positioned India as a prominent destination for medical tourism worldwide.
मध्यप्रदेश विधानसभा के अध्यक्ष एवं पूर्व कैबिनेट मंत्री माननीय श्री @nstomar जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।
“नमामि गंगे” कार्यक्रम के तहत चल रहे, पूर्ण हो चुके और अंतिम चरण में चल रहे कार्यों का अधिकारियों से विस्तृत प्रस्तुतीकरण लिया। ज़रूरी सूचना और मार्गदर्शन प्रदान किया।
#NamamiGange#JalShakti
PM Shri @narendramodi ji departs for Italy to attend the G7 Summit.
He will also hold meetings with various global leaders during the Summit.
#G7Summit