What a finish!
Heartiest congratulations to Team India U19 on winning the ACC Men's U19 Asia Cup 2026! Chasing 338 in the final and fighting back from the brink, our young champions showed remarkable grit and self-belief.
Special appreciation for Gujarat's own Mohit Ulva from Surendranagar, who held his nerve under immense pressure and sealed the victory with a boundary off the very last ball. Gujarat is proud of you, Mohit!
Wishing the entire team many more glorious victories ahead.
@BCCI
#MensU19AsiaCup
प्राकृतिक वैभव, गौरवशाली इतिहास और समृद्ध जनजातीय संस्कृति की भूमि झारखंड के स्थापना दिवस की प्रदेशवासियों को हार्दिक शुभकामनाएँ।
झारखंड ने भगवान बिरसा मुंडा जी और सिदो-कान्हू जैसे महान जननायकों की वीरता और बलिदान की गौरवशाली विरासत को संजोया है। जनजातीय संस्कृति, परंपराओं और सामर्थ्य से समृद्ध यह प्रदेश विकास, समृद्धि व आत्मनिर्भरता की नई ऊँचाइयों को छुए, बाबा वैद्यनाथ से यही कामना करता हूँ।
Held a meeting with senior police officials to review the law and order situation and discuss strategies to further strengthen public safety and security. Special emphasis was laid on intensifying the fight against drug abuse and advancing our collective commitment towards a Drug-Free Gujarat.
सूरत के डिंडोली स्थित "छठ सरोवर" में 24वें वर्ष में मंगल प्रवेश कर रहे छठ पूजा महोत्सव में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ।
अस्ताचलगामी सूर्य को अर्घ्य अर्पित करते हुए व्रतियों की अटूट आस्था, अनुशासन और समर्पण को देखकर हृदय भाव-विभोर हो उठा। यही हमारी लोकसंस्कृति की सबसे बड़ी शक्ति है।
सभी व्रतियों, आयोजकों एवं श्रद्धालुओं को हृदय से मंगलकामनाएँ।
भगवान सूर्यनारायण एवं छठी मैया की कृपा सब पर बनी रहे। 🙏
📍 ગંગેડી આશ્રમ, મેંદરડા
🙏 સેવા કુંજ – માનવસેવા એ જ પ્રભુસેવા 🙏
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે આયોજિત ‘સેવા સંગ સ્નેહમિલન’ કાર્યક્રમમાં “તમારા ઘરમાં વધારાનું, કોઈના જીવનમાં સહારાનું” એ ઉમદા ભાવના સાથે શરૂ કરાયેલ ‘સેવા કુંજ’ અભિયાન આજે માનવસેવાનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત એકત્રિત થયેલી ઉપયોગી વસ્તુઓ આજરોજ કિરીટભાઈ પટેલ દ્વારા મેંદરડા સ્થિત ગંગેડી આશ્રમ ખાતે પ્રભુજીઓને ભાવપૂર્વક અર્પણ કરવામાં આવી.
સેવા એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનમાં ખુશીઓનું સ્મિત લાવવાનો નિઃસ્વાર્થ પ્રયાસ છે. ❤️
કિરીટભાઈ પટેલની સેવાભાવી વિચારધારા અને માનવતાના આ ઉમદા અભિગમને હૃદયપૂર્વક વંદન.
📍 સાવજ ડેરી, જૂનાગઢ
આજરોજ સાવજ ડેરી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યો.
બેઠક દરમિયાન બેન્કની કામગીરી, વહીવટી બાબતો તેમજ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી.
સહકારથી સમૃદ્ધિ, ખેડૂતોની પ્રગતિ અને સહકારી ક્ષેત્રનો વિકાસ એ જ આપણો સંકલ્પ. 🌾🤝
#Junagadh #CooperativeBank #SahakarSeSamriddhi #FarmerWelfare #KiritPatel
📍મેંદરડા
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૪૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે સતત જોડાઈને કાર્યરત વરિષ્ઠ આગેવાન શ્રી વિનુભાઈ કથીરિયાની રૂબરૂ મુલાકાત લઈ દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે તેમની સાથે આત્મીય સંવાદ કરી તેમના બહોળા સંગઠનાત્મક અનુભવ અને માર્ગદર્શનનો લાભ મેળવ્યો.
ભારતીય જનતા પાર્ટીની સાચી તાકાત એ વર્ષોથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા સમર્પિત કાર્યકર્તાઓ છે. આવા વરિષ્ઠ આગેવાનોનું સમર્પણ, સંઘર્ષ અને સંગઠન પ્રત્યેની અતૂટ નિષ્ઠા દરેક કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે.
🚩 રાષ્ટ્ર પ્રથમ, સંગઠન સર્વોપરી અને સેવા એ જ સંકલ્પ!
🪷 ભારતીય જનતા પાર્ટી — સેવા, સમર્પણ અને સંગઠન! 🪷
🪔✨ નૂતન વર્ષાભિનંદન! ✨🪔
નવાં વર્ષનો નવો સૂરજ આપના તથા આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય, આનંદ અને અવિરત પ્રગતિનો નવો પ્રકાશ પાથરે.
આ નૂતન વર્ષ આપ સૌના જીવનમાં નવી આશાઓ, નવી તકો અને સફળતાની નવી ઊંચાઈઓ લઈને આવે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ.
🙏🌸 નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! 🌸🙏
ભાઈ-બહેનના પ્રેમ, હૂંફ અને અનમોલ લાગણીના પર્વ ભાઈબીજની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભાઈ-બહેન વચ્ચેનો સ્નેહ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની લાગણી જીવનભર આમ જ અતૂટ બની રહે તેવી મંગલકામના. #Bhaidooj#BhaiBij
🙏 સેવા સંગ સ્નેહમિલન – સ્નેહ, સેવા અને સંગઠનનો સુંદર સંગમ 🙏
નૂતન વર્ષ નિમિત્તે અમારા ઇવનગર ફાર્મ હાઉસ, જૂનાગઢ ખાતે આયોજિત ‘સેવા સંગ સ્નેહમિલન’ કાર્યક્રમમાં પધારેલા તમામ આગેવાનો, કાર્યકર્તા મિત્રો, વડીલો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર.
આપ સૌની ઉષ્માભરી ઉપસ્થિતિ, સ્નેહ અને આશીર્વાદથી આ પ્રસંગ યાદગાર બન્યો.
‘તમારા ઘરમાં વધારાનું, કોઈના જીવનમાં સહારાનું’ એ ઉમદા ભાવના સાથે ‘સેવા કુંજ’ના માધ્યમથી સેવાનો સંકલ્પ વધુ મજબૂત બનાવ્યો.
આપ સૌનો પ્રેમ અને વિશ્વાસ જ મારી સાચી શક્તિ છે.
🙏 સ્નેહ, સેવા અને સંગઠનનો આ અતૂટ સંબંધ સદાય જળવાઈ રહે તેવી શુભકામનાઓ.