ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચા, કર્ણાવતી મહાનગર દ્વારા "અવિરત 12 વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણ" કાર્યક્રમ અંતર્ગત સંવિધાન નિર્માતા, મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાની સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ તા. 09/06/2026 ના રોજ માનનીય Narendra Modiએ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તે નિમિત્તે ખાડિયા ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા "છાસ વિતરણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક વૃક્ષનું રોપણ, કરશે આવતીકાલનું રક્ષણ.
વૃક્ષારોપણ એ એક માત્ર કાર્ય નથી પરંતુ પ્રકૃતિના સંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણની આવનારી પેઢીઓને આપણી અમૂલ્ય ભેટ છે.
ચાલો, વૃક્ષારોપણ કરીને હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણના વાહક બનીએ.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા VT CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ સફળ રહ્યું હતું. આ ઘટનાને ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવા
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી Pradipsinh Vaghela ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાજી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું તેમજ ઈશ્વર પાસે આપના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સફળ જીવનની કામના કરું છું
સરળ વ્યક્તિત્વ, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા, પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જી ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય જીવન પ્રદાન કરે એ જ પ્રાર્થના. Mansukh Mandaviya
આજ રોજ ખાડિયા વોર્ડમાં મારા જૂના મિત્ર અને AMCના પૂર્વ સાથીદાર શ્રી હિતેષભાઈ બારોટે અમદાવાદના મેયર બન્યા બાદ પ્રથમ વખત ભાજપ કાર્યાલય છબીલા હનુમાન, રાયપુર ખાતે મુલાકાત લીધી.
તેમની આ મુલાકાતે કાર્યકર્તાઓ અને સંગઠનમાં નવો ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર કર્યો.
#शुभ_जन्मदिन..
भारतीय जनता पार्टी के राष्ट्रीय संगठक एवं अनुसूचित जनजाति मोर्चा के राष्ट्रीय प्रभारी परम् आदरणीय श्री वी.सतीशजी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
भारतीय जनता पार्टी के युवा राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी को जन्मदिन की बहुत-बहुत शुभकामनाएं आपके नेतृत्व में साउथ भी फतह करेंगे इसी विश्वास के साथ भगवान आपको और शक्ति दे
Dr. Suniel. Dalal. Cardiology. Pass way to hevan. Phinerol at 10 a.m. behind https://t.co/OTBS3R03y2 samsangruh.God bless families with peace and strengthen to bear dears lost. pray for families