कारगिल विजय दिवस पर मातृभूमि की रक्षा हेतु अपने अदम्य साहस, शौर्य और सर्वोच्च बलिदान देने वाले सभी वीर जवानों को शत्-शत् नमन।
आपका त्याग और पराक्रम सदैव राष्ट्र को प्रेरित करता रहेगा।
जय हिंद 🇮🇳
#KargilVijayDiwas
जन-भागीदारी की अद्भुत मिसाल! 🌿
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने #MannKiBaat में अहमदाबाद (भाड़ज) के नागरिकों द्वारा मात्र 1 घंटे में 3.5 लाख से अधिक पौधे लगाकर बनाए गए 'गिनीज वर्ल्ड रिकॉर्ड' की विशेष सराहना की।
25,000 से अधिक नागरिकों, विद्यार्थियों व स्वयंसेवकों का यह अद्भुत प्रयास आने वाले वर्षों में एक घने शहरी वन (Urban Forest) का रूप लेगा।
आइए, हम सब #EkPedMaaKeNaam अभियान से जुड़कर अपनी धरा को हरा-भरा बनाएं। 🌱
🌱 "એક પેડ માં કે નામ" અભિયાન
વોર્ડ નં. ૯ ખાતે આયોજિત "એક પેડ માં કે નામ" કાર્યક્રમમાં માનનીય મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે સૌએ વૃક્ષારોપણ કરી હરિયાળા ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપ્યું.
📻 'મન કી બાત' કાર્યક્રમ – વોર્ડ નં. ૯
બુથ ૧૨૮
આજે વોર્ડ નં. ૯ ખાતે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 'મન કી બાત' કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે માનનીય મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનું થયું
#MannKiBaat#PMModi
This is exciting to see.
Neat, well-designed, walkable pavements can transform an entire city.
They make it feel civilised, welcoming, and human.
Yet in India, pavements are rarely treated as essential infrastructure. When a road is built or repaired, the dirt and debris are just pushed aside and the job feels unfinished.
What should be a clean, continuous walkway becomes an afterthought.
But pavements are one of the quickest, lowest-cost, highest-impact ways to upgrade urban life.
They improve daily comfort for citizens, attract tourists, boost footfall for local businesses, and build the pride of local citizens in their city.
If we want our cities to rise in liveability, safety, and attractiveness, we must stop seeing pavements as leftover land and recognise them as vital public spaces and a citizen’s right.
Because sometimes, the road to transformation begins NEXT to the road.
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ તેમજ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમ અંગેની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
"काली चौदस की इस रात पर माँ काली का आशीर्वाद आपके जीवन को सफल बनाए। अंधकार से प्रकाश की ओर बढ़ने का यह पर्व आपके लिए मंगलमय हो!"
#KaliChaudas#MaKaliBlessings#SpiritualAwakening#EndOfNegativity#FestivalOfStrength
@bdnayak આપ સૌના શુભાશીષ મને રાષ્ટ્રસેવા કાર્યમાં વધુ ઉર્જા સાથે કાર્ય કરવા માટે હંમેશા પ્રેરણાદાયી બની રહેશે.
આપ સૌ દ્વારા અપાર પ્રેમ અને લાગણી સાથે શુભકામનાઓના આશીર્વાદ આપવા બદલ આપ સૌનો હદયપૂર્વક ખુબ ખુબ આભાર !
| જય શ્રી રામ ||
I ભારત માતા કી જય ॥
✍🏻આપનો....
*મયુર રમેશભાઈ પટેલ*