@jitu_vaghani માનનીય કૃષિ મંત્રી શ્રી આપે સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરવા ના આદેશ આપ્યા હતા પણ એ લોકો છ પંપ લાગેલા છે પણ માત્ર બે ત્રણ પંપ ચાલુ કરે છે તેના લીધે માત્ર બે-ત્રણ ગામની જ પાણી મળે છે ત્યારે 6 પંપ ચાલુ કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં પાણી મળે અને પાકને બચાવી શકાય 🙏
@ChaudhryShankar બનાસ ડેરી દ્વારા ૧૮% થી વધુ ભાવવધારો આપવા બદલ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર તેમજ આપના કુશળ વહીવટ માટે અભિનંદન. 🙏🚩
@SwetaSinghAT ji aaj hamne naya dekha ki sabhi kali gadiyo chhod ke safed gadi me modi putin bethe muje lagta hai ki ye "shanti"ki gadi he kali rat me ujale ki suruat he
@Hardikdangadhvi ગઢવી સાહેબ તમે મોદી વિરોધ માં આંધળા થયા લાગો છો કલમ ૩૦૨ હોવા છતાં મર્ડર થાય છે ને અમેરિકા અને આખું યુરોપ અને ૯૫% દુનિયા રશિયા વિરુદ્ધ હોવા છતાં રશિયા એ યુક્રેન ઉપર હુમલો કર્યા ને મહાશય…