ગુજરાતનું ગૌરવ અને જેમના કંઠે લોકસંગીતને અમર બનાવ્યું તેવા પ્રખ્યાત લોકગાયિકા પૂજ્ય પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મજયંતી નિમિત્તે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે તેમની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું.
વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે જુનાગઢમાં બહેનો માટે ખાસ 'અસ્મિતા સાઇકલિંગ સ્પર્ધા'નું આયોજન!
નથી કોઈ ફી, ભાગ લેનાર દરેકને મળશે મેડલ-સર્ટિફિકેટ; આજે જ 07 જૂન રવિવાર માટે રજીસ્ટ્રેશન કરો: https://t.co/9wV4yAg7zN
PM સ્વનિધિ યોજનાના સફળતમ ૬ (છ)વર્ષ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત આપણા ૯,૫૪૪ સ્વનિર્ભર અને મહેનતુ શહેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે રૂ. ૨૯.૫ કરોડની લોન મંજૂર કરી સહાય પૂરી પાડવામાં આવી છે.
#6YearsofPMSVANidhi#Junagadh#JunagadhMunicipalCorporation
Don't let tobacco take your breath away. 🫁🚭
Smoking more than doubles the risk of developing tuberculosis—the world’s top infectious killer.
#WorldNoTobaccoDay#NoTobacco#HealthyLiving
ક્લીન એનર્જી તરફ વધુ એક પ્રગતિશીલ કદમ! ☀️🔋
સોલાર સિસ્ટમનો લાભ મેળવી
પર્યાવરણની સુરક્ષા અને વીજ બિલમાં બચત આપતી આ યોજનાનો લાભ લઈ, ચાલો આપણે સૌ સાથે મળીને જૂનાગઢને વધુ હરિયાળું અને ઉર્જાવાન બનાવીએ! 🌱✨
#PGVCL#Junagadh#SolarEnergy#RenewableEnergy#GoGreen#RooftopSolar
જૂનાગઢમાં પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ! ⛈️🏗️
આ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રભવ જોષી અને કલેકટર શ્રી યોગેશ ચૌધરી દ્વારા વિલીંગ્ડન ડેમ, ફાયર સ્ટેશન, કાળવા પુલ (વોકળા સફાઈ) અને ગાંધીગ્રામ રોડ (વૃક્ષ ટ્રિમિંગ) સહિતના વિવિધ સ્થળોનું રૂબરૂ સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
📢 કુદરતી આપત્તિઓની વહેલી ચેતવણી અને હવામાનની રિયલ-ટાઇમ માહિતી મેળવવા માટે જૂનાગઢના તમામ નાગરિકોને સરકારી 'સચેત' (SACHET) એપ ડાઉનલોડ કરવા અપીલ છે.
📌 એપ ડાઉનલોડ કરવા પ્લે સ્ટોર/એપ સ્ટોર પર સર્ચ કરો અથવા આ લિંક પર જાઓ: https://t.co/LcXyaRiWIQ
🐾 જૂનાગઢ મહાનગરપાલિકાનો સંવેદનશીલ અભિગમ
🌾 કાળઝાળ ગરમીમાં પશુઓ માટે પૂરતો લીલો-સૂકો ચારો અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા તેમજ બીમાર કે ઇજાગ્રસ્ત પશુઓ માટે તાત્કાલિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના.
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી પ્રભવ જોષી દ્વારા ‘વસ્તી ગણતરી - ૨૦૨૭’ અંતર્ગત પોતાની ડિજિટલી સ્વ-ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. તમામ જૂનાગઢવાસીઓને પણ આ રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવવા ખાસ અનુરોધ છે. https://t.co/xnCzqelVNX પર જઈને આજે જ તમારી સ્વ-ગણતરી પૂર્ણ કરો.
જૂનાગઢને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત! 🚂✨
રેલ્વે બોર્ડ દ્વારા નવા મીટર ગેજ સ્ટેશનને મંજુરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી શહેરમાં આવેલ સાત (૭) રેલ્વે ફાટકો હંમેશા માટે દૂર થશે, જેનાથી રોજબરોજના ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાનો અંત આવશે!
#Junagadh#RailwayUpdate
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પદાધિકારીઓ દ્વારા દામોદર કુંડ ખાતે સફાઈ તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી અને સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી.આ તકે મહાનુભાવોએ રાધા દામોદરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગર્ભવતી માતાઓ માટે જૂનાગઢ મહાનગરપાલિકાની ખાસ પહેલ! ❤️🤰
🩸 સમસ્યા: સગર્ભાવસ્થામાં લોહીની કમી (એનિમિયા)
🏥 ઉકેલ: UPHC ટીંબાવાડી ખાતે ડોક્ટર દ્વારા તપાસ અને જરૂર જણાયે Iron Sucrose (આયર્ન સુક્રોઝ) ના બાટલાની ફ્રી સારવાર!
માતા અને બાળક બંનેની સુરક્ષા માટે આજે જ મુલાકાત લો.