ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલ સાહેબ દ્વારા યુવાનો ને એક અપીલ કરવામાં આવી 👇🏻
ભાવનગરના દરેક ગામમાં રમત-ગમત નું એક મેદાન કરવું છે અને સાથે સાથે મોટા ગામો માં એક પબ્લિક લાઈબ્રેરી માટે એક પોસ્ટ મૂકી અપીલ કરવાના આવી.
#Bhavnagar
❤️ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું પ્રથમ ગામ ચતરપૂરા જ્યાં પીવા ના પાણી ની સમસ્યા જોવા મળી હતી.અને ત્યાં બહેન-દિકરીઓ તળાવ માંથી ગંદુ પાણી ભરી ને લાવતી હતી.મારા ધ્યાન માં આવતા ત્યાં થી પાણીનું ટેન્કર મંગાવી ચોમાસા સુધી તેમને એક દિવસ છોડી એક દિવસ પાણી ના ટેન્કર ની વ્યવસ્થા કરી આપી.
Every successful film is powered by the honest efforts of its entire team.
In the same way, building a stronger India needs participation from all of us.
Census is not just about numbers,
it helps shape policies that define the nation’s future.
With the new Self Enumeration facility, you can now register your details yourself and become a part of India’s growth story.
Our Census, Our Development.
एक फिल्म तभी सुपरहिट बनती है,
जब पूरी टीम ईमानदारी से अपना किरदार निभाती है।
ठीक वैसे ही, एक मजबूत भारत के निर्माण में हम सबकी भागीदारी ज़रूरी है।
जनगणना सिर्फ आँकड़े नहीं,
देश के भविष्य की दिशा तय करने वाली ताकत है।
इस बार स्वगणना की सुविधा के साथ, अपनी जानकारी स्वयं दर्ज करें और विकास की इस यात्रा का हिस्सा बनें।
हमारी जनगणना, हमारा विकास।
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 'ટોપ-20' સરકારી સેવાઓ
5. નિવાસ દાખલો (Domicile Certificate) સંપૂર્ણ માર્ગદર્શિકા 👇🏻
જરૂરી લોકો ને માહિતી શેર કરો 🔃
#Gujarat#DigitalGujarat
Want to change your mobile number in Aadhaar?
Aadhaar is expanding its service options to allow Aadhaar number holders to update their mobile number from anywhere, anytime.
The full version of the Aadhaar App arrives on 28 January 2026.
#Aadhaar#AadhaarServices#MobileUpdate #NewAadhaarApp #MyDigitalID #UIDAI #Udai