Best wishes congratulations #Poonambenmadam
દેવભૂમિ દ્વારકા અને જામનગર માટે આ ક્ષણ ગૌરવ આપનારી છે.આપણાં લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમજી સ્પેનમાં ઇન્ટરપાર્લામેન્ટ યુનિયન સેશનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.બેનશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન💐💐👏👏✌🏻✌🏻
@PoonambenMaadam@MPJamnagaroffic

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેરમેન શ્રી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ,પુર્વ પ્રમુખશ્રી રાજકોટ મહાનગર, પુર્વ મેયર શ્રી રાજકોટ મહાનગરપાલિકા કર્તવ્ય નિષ્ઠ કાર્યશીલ લોકસેવક મારા હરહંમેશ માર્ગદર્શક એવા આદરણીય શ્રી ધનસુખભાઈ ભંડેરી સાહેબ ને જન્મદિનની શુભેચ્છાઓ🎂🎉 @dhansukhbjp

રાજનીતિ ના ચાણક્ય ,ભાજપ ના પૂર્વ અધ્યક્ષ અને ભારત દેશ ના કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમિતે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ..🎂🎂🎉💐 @AmitShah@AmitShahOffice

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24×7 કોલ સેન્ટર પર ટોલ ફ્રી નંબર 18001231973 તેમજ OTP આધારીત ફરિયાદ નિવારણ સેવાનો શુભારંભ શ્રી @kamlesh_mirani જી , પ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપના વરદ્ હસ્તે કરવામાં આવેલ....
લોકહિત માટે અવિરત કાર્યરત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ અને આહીર સમાજનું ગૌરવ બહેનશ્રી પૂનમબેન માડમજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાનશ્રી દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘયુ અર્પે એવી પ્રાર્થના🙏@PoonambenMaadam@MPJamnagaroffic@PoonamMaadamFC

@Bhupendrapbjp ઘાટલોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી #Bhupendra_patelજીને ગતિશીલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવા બદલ અંત:કરણપૂર્વક અભિનંદન સહ શુભેચ્છાઓ.💐✌️આપ શ્રીના નેતૃત્વમાં ગુજરાત ઉત્તરોત્તર પ્રગતિ કરશે અને વિકાસના નવા આયામો પાર કરશે એવી શુભકામનાઓ..