Hi #MedTwitter, I'm Suyog Patel, an Indian IMG from B.J. Medical College, Ahmedabad applying to #InternalMedicine in the #Match2024.
Best Luck to all the applicants.
Looking forward to connecting with mentors, colleagues, and programs.
@Inside_TheMatch
ધાબા પર, ઘરની આગળના રોડ પર અને પાછળ વાડા (-જેવી નાનકડી મોકળાશ) માં પણ 5G પકડાય છે; ખાલી ઘરમાં જ નઈ. જોકે એ પાછલા બારણેથી ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે! અને હુંય પાછલા બારણે જ ઉભો છું, એના સ્વાગત માટે!
[2/2]
શહેરની મધ્યમાં ઘર (પાણીની જેમ જ્ય��ં થોડી ઘણીય જગ્યા મળે ને વિસ્તરતા જતા આજના શહેરોનું મધ્યબિંદુ તો રોજ ખસતું રહે; પણ જૂનું ગોઠવાઈ ગયેલું એટલું જલ્દી તો ક્યાં બદલાય, એટલે હજુય મધ્યમાં કહી શકાય) છતાંય 5G નેટવર્ક માટે ઘરની બહાર જવું પડે.
[1/2]
What an amazing fantasy/reality to know about!
વાંચતી વખતે/વાંચ્યા પછીની કલ્પનાઓ/વિચારોને શબ્દોમાં ��ર્ણવું એટલું કપરું લાગે; જ્યારે એ અનુભૂતિ થશે તે સમયની મનોદશા શું હશે!!
#અઘોર_નગારાં_વાગે