@YAJadeja આ વીડિયો અમારા દ્વારા 21 માર્ચે એટલે કે ઘટનાના પછીના દિવસે જ અપલોડ કરવામાં આવ્યો હતો,
પરંતુ કોઈકે એ રીલ ડાઉનલોડ કરી, ઉપર ટેક્સ્ટ મૂકી ફરી અપલોડ કર્યો છે.
ઓરિજિનલ વીડિયોમાં ક્યાંય પણ એવું મેન્શન નથી કે આ વીડિયો પોલિસ ભરતીનો છે.
ઓરિજીનલ રીલની લિ��ક: https://t.co/d8GLPGiMRu
@YAJadeja આ વીડિયો અમારા દ્વારા 21 માર્ચે એટલે કે ઘટનાના પછીના દિવસે જ અપલોડ કરવામાં આવ્યો હતો,
પરંતુ કોઈકે એ રીલ ડાઉનલોડ કરી, ઉપર ટેક્સ્ટ મૂકી ફરી અપલોડ કર્યો છે.
ઓરિજિનલ વીડિયોમાં ક્યાંય પણ એવું મેન્શન નથી કે આ ���ીડિયો પોલિસ ભરતીનો છે.
ઓરિજીનલ રીલની લિંક: https://t.co/d8GLPGiMRu
બાજુમાં મર્ડર થઈ ગયું તો પણ સાહેબોની ઊંઘ ન ઊડી
અમદાવાદના બાપુનગરમાં બે લુખ્ખાઓએ છરીથી એકને પતાવી દીધો તો પણ પોલીસને ગંધ ય ન આવી,
ખાટલા અન��� ગાડીમાં આરામ ફરમાવતા પોલીસના કિન્નરોએ ઉધડા લીધા
#Ahmedabad #Gujarat
અમદાવાદમાં રાત્રે એકલી ફરતી છોકરીએ શું કહ્યું?
અમદાવાદ એટલે સૌથી 'Safe શહેર'
12 નહીં રાત્રે 4 વાગ્યે પણ એકલા નીકળો તો પણ તમન�� અહીની મર્યાદા અને સુરક્ષા ગળે વળગે.
આવું છ�� આપણું અમદાવાદ 🤗
@AhmedabadPolice #WomenSafety #Ahmedabad #Gujarat
આવાવ ને Advertisement માટે તો ગુજરાતી Influencers ના પગની ધૂળ ચાટવી પડે છે..
ગુજરાતમાં જે ધંધો થયો હશે ઈ બાપ દાદાના ગોતર માં ક્યાંય દીઠોય નય હોય..અને જીભડો તો જો..
#GujaratBanSwiggy