પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો પ્રથમ દિવસ
-------
શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળાઓમાં ઉમંગ-ઉલ્લાસભર્યા માહોલમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ. @CMOGuj@InfoGirsomnath@InfoGujarat@revenuegujarat@JayantiRavi
પોષણ માહ અંતર્ગત આજ રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની સાફ-સફાઈ કરવામાં આવી. @collectorgirsom@InfoGirsomnath
આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતન ધારકો��ે પોષણ અને ખાદ્ય સુરક્ષા, ફોર્ટી ફાઈડ ચોખા, ડબલ ફોર્ટી ફાઈડ મીઠુ, નવા મેનુ મુજબ વાનગી બનાવવાની પધ્ધતી,વહીવટી હિસાબોની કાર્ય પધ્ધતી તથા ફાયર સેફટી અંગેની તાલુકા કક્ષાએથી તાલીમ આપવામાં આવી @collectorgirsom
આજ રોજ માન.કલેક્ટર સાહેબશ્રી ગીર સોમનાથ, પ્રાંત અધિકારીશ્રી વેરાવળ અને મામલતદારશ્રી તાલાલાએ આંકોલવાડી કન્યા શાળા તથા પે.સે.શાળા આંકોલવાડીના પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રોની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ છે.
આજે ઉનાના પસવાળા, ગાંગડા અને રાતડ ગામની પ્રા.શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કીટ તથા ગયા વર્ષે પરીક્ષામાં મેરીટમાં આવેલ બાળકોને ઈનામ આપી ઉત્સાહીત કર્યા, વૃક્ષારોપણ કર્યું, MDM ની તપાસણી કરી, SMC સાથે બેઠક કરી શાળાની ભૌતીક સુવિધાઓ તથા અન્ય શૈક્ષણિક કામગીરી બાબતે ચર્ચા કરી.
આજે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઉના તાલુકાની લામધર પ્રા.શાળા, સિલોજ પ્રા.શાળા તથા અંકીત માધ્યમીક શાળા રેવદમાં આંગણવાડી, બાલવાટીકા માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી કીટનું વિતરણ કરી બાળકોને ઉત્સાહીત કર્યા, શાળામાં વૃક્ષારોપણ કર્યું MDM ના કેન્દ્રોની તપાસણી કરી ભોજનની ગુણવતા ચકાસી