कर्मयोगी और यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं ।
भगवान सोमनाथ महादेव श्री मोदी जी को देश का सर्वांगी विकास और समस्त देशवासियों के कल्याण के लिए अपार शक्ति के साथ उत्तम स्वास्थ्य व सुदीर्ध जीवन प्रदान करे ऐसी प्रार्थना । 🙏
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayPMModi
Excitement is in the air! People are gathering at Nargol Beach, Umargam for #Y20GujaratSamvad.
The event will begin shortly, don't miss out on this unique experience to create positive change.
See you at the beach! 🌴🌊
#Y20India#Y20Talk
Youth is the leading force behind a country's success and prosperity.
Under the able leadership of CM Shri Bhupendra Patel ji, Gujarat is ready to organise Y-20 Gujarat Samvaad (Youth 20).
Launched the Y-20 poster today and also released the number for registration.
"સશક્ત બુથ, મજબૂત સંગઠન"
ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓ "SARAL" એપ Play Store માંથી અથવા 78200 78200 નંબર પર મિસ્ડકોલ કરી આવેલ મેસેજની લિંકમાંથી એપ ડાઉનલોડ કરી અને નીચે મુજબની સંપૂર્ણ વિગતો ભરવી..
આવો, સૌ સાથે મળીને ભાજપ સંગઠનને વધુ કાર્યદક્ષ અને મજબૂત બનાવીએ.
ભાવનગર શહેર ભાજપ સંગઠનના સૌ નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
મને વિશ્વાસ છે કે આપ સૌ પૂરી નિષ્ઠા અને કર્તવ્ય સાથે આપની જવાબદારી નિભાવશો.
#Bjp4india#bjp4gujarat#BJP4Bhavnagar#Abhaysinhchauhan
વડોદરામા શ્રી રામજીની સવારી પર પથ્થર ફેકનારા અસામાજીક તતત્વોને ગણતરીના કલાકોમાંજ કાયદાનુ ભાન કરાવા બદલ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ગૃહરાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી અને ગુજરાત પોલીસનો ખુબખુબ આભાર
Somebody's finally shaking up the system that was in deep slumber.
We all know irregularities exist in any system! But to keep them in check is what the political will and leadership is all about.
Great job @sanghaviharsh@timesofindia@narendramodi@Bhupendrapbjp
"चरैवेति-चरैवेति" शुभंकर मंत्र को जीवन मंत्र बनाकर, सदैव संगठन की विचारधारा को कार्यकर्ताओ में सिंचित करने वाले भाजपा गुजरात प्रदेश संगठन महामंत्री श्री @ratnakar273 जी को जन्मदिवस की अनंत शुभकामनाएं।
ईश्वर आपको उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन प्रदान करें यहीं मंगलका��ना।