Wishing a very Happy Birthday to Mihirbhai Sonpal 🎉
Your dedication, leadership, and commitment continue to inspire the MSME community.
Warm wishes from the entire **Laghu Udyog Bharati – Valsad District family. ✨
#HappyBirthday#LaghuUdyogBharati#ValsadDistrict#Leadership
વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે મારા પર ફરી એક વખત વિશ્વાસ મૂકી રાજ્યની જનતાની સેવા કરવાની તક આપવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી @AmitShah જી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માન. શ્રી @JPNadda જી, માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી @MLAJagdish જી અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું.
સેવાના આ માધ્યમથી રાજ્યની પ્રગતિ, વિકાસ અને લોકકલ્યાણ માટે સદાય સમર્પિત રહીશ.