Still no response from @IRCTCofficial! My Tatkal booking failed on 17 Oct at 10:02 AM — ₹2404.05 was deducted but ticket not booked. Payment gateway failed and no refund yet. How long should passengers wait? #IRCTC#Tatkal#IndianRailways
@IRCTCofficial your payment gateway failed again! I made a Tatkal booking at 10:02 AM and ₹2404.05 was deducted (Txn ID: T2510171002177416686733) but no ticket booked. Why should passengers lose money for your system errors? #IRCTC#Tatkal#IndianRailways
પરીક્ષા દરમિયાન વર્ગ નિરિક્ષકો એ પેપર શરુ થાય તે પેહલા OMR પર સહી અંગૂઢાનુ નિશાન કે જે કઈ હોઈ તે પેપર નો સમય શરુ થાય તે પેહલા કરી દેવું
ચાલુ પેપર એ વર્ગ નિરિક્ષક અંગુઠા ને સહી કરવા આવે એમાં ખૂબ સમય વેડફાઈ છે. આવનારી પરીક્ષાઓ માં ધ્યાને લેશો @Hasmukhpatelips#JuniorClerkExam
વાહ રે #ગૌણ_સેવા શું તમારી માયા..
#વ્યક્તિ_એક_કોલલેટર_ત્રણ
તંત્ર અને આયોગની ઘોર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ,
વ્યક્તિ એક ત્રણ અલગ પરીક્ષા કેન્દ્ર,
હળબળાટ છે કે ખોફ ? કે પછી વિદ્યાર્થી ભાવિ સાથે મજાક જ ચાલી રહી છે ?
કોલ લેટર ત્રણ નીકળે છે પણ OMR કેટલી નીકળશે તે તો મારો રામ જાણે🙏