આજ રોજ ગુજરાત ના મા. મુખ્ય મંત્રીશ્રી એ આણંદ ને 119 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી તે બદલ cmo ને ધન્યવાદ.
પણ કરમસદ-જોળ રોડ પરથી પરત ગયા હોત તો આણંદ નો સાચો વિકાસ દેખાત.
प्रभु श्री राम एवं राष्ट्रधर्म के परम उपासक, श्री राम जन्मभूमि आंदोलन के शिखर पुरुष, विश्व हिन्दू परिषद के पूर्व अंतरराष्ट्रीय अध्यक्ष, श्रद्धेय अशोक सिंघल जी की जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि!
सनातन हिंदू धर्म और भारतीय संस्कृति की रक्षा के लिए समर्पित रहा आपका जीवन हम सभी के लिए पाथेय है।
@hiren_aajra ભાઈ મનુ સ્મૃતિનો અર્થ ખૂબ ભણેલા લોકોએ એવો સમાજ્મા સમજાવ્યો છે કે આજે જાતે મનુ મહારાજ સમજાવવા આવે ને તો પણ લોકો તેમના ફાયદા વાળો જ અર્થ કાઢવાના માટે પહેલા તટસ્થ ભાવથી મનુ સ્મૃતિ વાંચશો તો જ તેમનો સાચો અર્થ અને ભાવ સમજાશે.
સર્વે ભવન્તુ સુખીના,સર્વે સંતુ નિરામ્યા..