Nehruji was PM for 4398 days
Modiji has been PM for 4399 days 💪.
.
.
.
.
.
and in all these 4399 days he has thought of and mentioned Nehruji every day 😁
આંખો અને મગજ ખુલી જશે એવી વાસ્તવિકતા છે. જીવનમાં આર્થિક મદદની અપેક્ષાઓ એ ખોટી ભ્રમણા છે. કોઈ આપણને કારણ વગર અને કાયમ શા માટે મદદ કરશે? અને ભુલે ચુકે તમારે કોઈને કરવાની જરૂર પડે તો તમે કેટલી મદદ કરશો?
આત્મસન્માન અને આત્મનિર્ભરતા માટે નાણાંકીય આયોજન જરૂરી છે.
#આ_તો_એક_વાત
@siddtalks આના માઠાં પરિણામો આવી શકે છે. એક વખત સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ભજીયા લીધા હતા સાથે ચટણી પણ હતી. છાપાના પડીકામાં હતા
પહેલું ભજીયુ ચટણીમાં બોળીને ઉઠાવ્યું ત્યાં તો છાપાના સમાચાર દેખાણા: ભજીયાની ચટણી ખાતા આઠ જણાને ઝાડા થઈ ગયા.
પછી બીજાએ એવી રીતે ચટણી ઉપાડી કે સમાચાર દબાઈ ગયા.
જીવન કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગર બદલાઈ જશે. કશું જ કાયમી નથી હોતું: નોકરી, બોસ, કંપનીઓ કે પછી જેમાં કામ કરતા હોઇએ છીએ તે ઇન્ડસ્ટ્રી.
બચત અને રોકાણ એ ભય નિવારણ માટે નથી એ પૂર્વતૈયારી માટે છે. સ્વતંત્રતા અને આત્મસન્માન માટે.
#આ_તો_એક_વાત#મજ્જાની_લાઈફ
@adhirasy@Hardism મને પણ આવો ફોન આવ્યો હતો. પછી મારા સુરત અને વલસાડના દિવસો તાજા કર્યા. Monte Carlo + Before Christ જેવા એબ્રિવાએટેડ શબ્દો વડે એને ખુબ નવાજ્યો. એમને એમ પણ કહ્યું કે તમારા પિતા તમને મળી જશે ત્યારે તમારી બા ના વરને પણ માન આપતા રહેજો.
પછી એણે ફોન કાપી નાખ્યો હતો
સારો કારીગર કે સપ્લાયર કે વેન્ડર એના કામમાં ખામીઓ કાઢવાનો શ્રેષ્ઠ સમય??
કામનું મહેનતાણું ચુકવવાનું હોય ત્યારે જ સહુથી વધુ ખામીઓ નીકળે. સમયસર ચુકવણી અનિવાર્ય છે. ઇગો કરતાં ઇકો સિસ્ટમ બનાવવી જોઈએ.
તમારા વેન્ડર તમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરતા હોય છે.
#આ_તો_એક_વાત