પહેલાં ઠોઠિયાઓ, ડફોળો અને બુદ્ધિના લટ્ઠ લોકોને
પ��રજાના માથે મારે છે અને પછી દેશને જાપાન જેવું બનાવવાની વાતો કરે છે.
ગજા વગરની ગધેડી અને અમદાવાદનાં ભાડાં.
મિત્રો, ડફોળોને ચૂંટીને તમારા એજ્યુકેશનને લજવશો નહીં.
તા. 10-9-2022ના 22-07-02 સેકંડ સુધ���નો પ્લાન હતો તેને JIO દ્વારા 24 કલાક પહેલાં જ પૂરો કરી દેવામાં આવ્યો. પાછા લખે છે કે તમારો પ્લાન 10 તારીખે 22-9-2022ના 22-07-02 વાગે પતી ગયો છે. ભલાદમી, પ્લાન પૂરો થવાને આખો દિવસ બાકી છે અને તમે પ્લાન પૂરો થયાનો મેસેજ મોકલી દીધો. @JioCare
જાપાન જેવા શાંતિપ્રેમી દેશમાં નિવૃત્ત પ્રધાનમંત્રી શિંજો આબે — #Shinzo_Abe — ની હત્યા આશ્ચર્ય ઉપજાવે છે. કાયર માણસે તેમને પાછળથી ગોળી મારી.
આજના માણસને થયું છે શું?
દુનિયા જેમ ��ેમ આગળ વધી રહી છે તેમ તેમ મનુષ્ય અંધકાર યુગ તરફ પાછો ફરી રહ્યો છે.
શું દેશ અને દુનિયા ફરી પત્થર યુગ તરફ જઈ રહ્યાં છે? દુનિયાના તમામ ધર્મોએ ધાર્મિકતા અને ધર્માંધતાનો ફરક સમજવો પડશે.
કોઈની ધાર્મિક સહિષ્ણુતાની એટલી બધી તાવણી ન કરી શકાય કે ફૂલ જેવા લોકો શૂળ બનવા માટે મજબૂર થઈ જાય.
છેલ્લા બે દિવસથી વેજલપુરના એક વિસ્તારમાં નોનસ્ટોપ કાર્યક્રમ ચાલે છે. ન કોઈ બોલનાર છે, ન કોઈ પૂછનાર છે. માઇક અને વાજિંત્રોએ માથું પકવી નાખ્યું છે.
@CMOGuj
#CSD#Bipin_Ravat
આ ખરેખર અકસ્માત છે કે પછી અન્ય કંઈ, એના ઊંડાણમાં ઊતરવું જોઈશે. કેમકે સંબંધિત ચોપર નાઇટ વિઝન ફેસેલિટી��ી સજ્જ હતું, એવામાં પાયલોટ ધુમ્મસમાં જોઈ ન શક્યો એ ખુલાસો સામાન્ય રીતે ગળે ઊતરે નહિ. દેશને આ ગંભીર દુર્ઘટના પાછળનાં સાચાં કારણો જાણવા મળવાં જોઈએ.
#પ્રતિક્રિયા
કંગના રણોતને કહેવાનું કે પદ્મ પુરસ્કાર 2014 પહેલાંથી એટલે કે તારા કહેવા મુજબ, દેશને આઝાદી નહીં પણ ભીખ મળી હતી તે વખતથી ચાલ્યો આવે છે. તું તો મહ��રાણી કહેવાય, તારાથી તો એ ભિખારીનો પુરસ્કાર ન જ લેવાય.