મફત માં મળતી સુવિધાઓ ની લત લાગેલા નેતાઓ ની બધી સુવિધા પર કાપ મૂકો અને પગાર અડધા કરો ....
મોંઘવારી નો માર ખાલી જનતા જ કેમ ભોગવ? રાજનીતિ સેવા છે તો પગાર અને જરૂરિયાત થી વધારે સુવિધા શેની????
કોરોના ના સમય માં પડી ભાંગેલા નાનો મોટો ધંધો કરતા લોકો પાસેથી આ હોળી પર થોડી ખરીદી કરીએ....
નાના ભૂલકાઓ માટે પિચકારી અને ધાણી નું વિતરણ....
" NANHE KADAM FOUNDATION"
AC NO :- 10067921689
IFSC :- IDFB0042383
https://t.co/7pWmnnJ0vt 7433000443
સીઝન આવી અને ગુજરાતી ઓ ની યાદ આવી!
આપણા વડાપ્રધાન સાહેબ ગુજરાત ની મુલાકાતે કે કમલમ ની મુલાકાતે?
માત્ર ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તો ગુજરાતીઓ ને પડતી મુ��્કેલ���ઓ કોણ સાંભળશે???? કારણકે ગુજરાત માટે નિયુક્ત કરેલ પદાધિકારીઓ તો છેલ્લા ૧૦ વર્ષ થી મૂંગા, બહેરા અને આંધળા બની ને બેઠા છે.
આ બેનરો વગર વડોદરા નું માંડવી વધુ સુંદર લાગે....! આખા બરોડા મા દર ૫૦૦ મીટર એકજ સરખા બેનર લગાવ્યા છે... તો માંડવી જેવા હેરિટેજ બિલ્ડિંગ ને તો છોડી દેતા.....
આ છે સરકારી શિક્ષણ ની હાલત... આખી શાળા માં માત્ર ૨ શિક્ષક અને શાળા ની સાફસફાઈ નું કામ પણ છોકરાઓ પાસે કરાવે....
સોઢા તરઘડી પ્રાથમિક શાળા, તાલુકો જામખંભાળીયા, જીલ્લો દેવભૂમિ દ્વારકા...
હવે આ કેવો વિરોધાભાસ???
આજરોજ કોંગ્રેસ ના મહીસાગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય તથા ૩૦૦ થી ૪૦૦ કોંગ્રેસ ના કાર્યકર્તા કમલમ ખાતે વિધિવત રીતે ભાજપ માં જોડાયા...