સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાઈ રહેલ વિવિધ કાર્યક્રમ માં #AnganMilanSeva કાર્યક્રમ અંતર્ગત ઝોઝારીયા ખાતે રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાથે આંગણવાડી ની મુલાકાત લીધી ..!!
આંગણવાડીમાં સેવા આપી રહેલા બહેનો તેમજ બાળકોનું સન્માન કર્યું હતું..!
@CMOGuj@iJagdishBJP
સમાજમાં પોષણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધે,બાળકો અને પરિવારોને સંતુલિત પોષણનું મહત્વ સમજાય અને સ્વસ્થ જીવનશૈલી તરફ સૌ આગળ વધે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો.
@CMOGuj@iJagdishBJP
પોષણથી સ્વસ્થ જીવન તરફ… જાગૃતિથી સશક્ત સમાજ તરફ…
મહેસાણા મહાનગરની ઇન્દિરાનગર આંગણવાડી ખાતે આયોજિત ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક તેમજ મહેસાણા મહાનગરના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરવાનો અવસર મળ્યો.
નમો ગાથા — વિકાસયાત્રાની ઝલક
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની જાહેર જીવનની 25 વર્ષની સેવા અને વિકાસયાત્રાને નાટ્યાત્મક સ્વરૂપે રજૂ કરતો “નમો ગાથા” કાર્યક્રમ મહેસાણા મહાનગરના જુના બસ સ્ટેશન ખાતે સંગઠનના હોદેદારો તેમજ નાગરિકો સાથે નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો.
લાખો શ્રદ્ધાળુઓ આસ્થાભેર માતાજીના ધામ સુધી પહોંચતા હોય છે, ત્યારે તેમની આ ભક્તિમય યાત્રા વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાયુક્ત બને તે માટે આપણી સરકાર અને એસ.ટી. વિભાગ હંમેશા કટિબદ્ધ છે.
@CMOGuj@iJagdishBJP@sanghaviharsh
શિબિરમાં ઉપસ્થિત રહી ગ્રામજનો તથા વિસ્તારના નાગરિકો સાથે સંવાદ સાધ્યો અને સ્વાસ્થ્ય સેવાઓની સમીક્ષા કરી. શિબિર દરમિયાન તબીબો દ્વારા નાગરિકોની તપાસ કરી જરૂરી તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
#SevaSankalpabhiyan#Mehsana@CMOGuj@iJagdishBJP
આ અવસરે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને બાળકોને બિસ્કિટ તથા અન્ય સામગ્રીનું વિતરણ કર્યું અને આ નિર્દોષ બાળકોના અમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
સેવા એ જ સંકલ્પ… જનસેવા એ જ ધ્યેય!
@CMOGuj@iJagdishBJP#SevaSankalp#NarendraModi
Strength, determination and a proud podium finish! 🥈🏋️♀️🇮🇳
Congratulations to Mirabai Chanu on winning the Silver Medal at #AsianGames2026 and securing her first Asian Games medal.
A remarkable achievement that makes the entire nation proud!
#Cheers4Bharat
આ પવિત્ર અવસરે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક પણ સહભાગી બન્યા હતા. વડીલોનો સ્નેહ અને તેમના અંતરના આશીર્વાદ એ અમારા સૌ માટે જનસેવા કરવાની એક નવી તાકાત છે. પ્રભુ સૌને સ્વસ્થ અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના. 🙏
#સેવાસંકલ્પઅભિયાન@CMOGuj@iJagdishBJP
વડીલોની સેવામાં જ ઈશ્વરનો વાસ છે! ✨
આજે 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે મહેસાણા સ્થિત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. ત્યાં રહેતા વડીલો સાથે હળવાશની પળો વિતાવી, તેમના સુખ-દુઃખની વાતો સાંભળી અને ફળ વિતરણ કરી અત્યંત ધન્યતા અનુભવી.
प्रथम गुरु एवं सिख धर्म के संस्थापक श्री गुरु नानक देव जी की पुण्यतिथि पर भावपूर्ण श्रद्धांजलि।
सत्य, सेवा, करुणा, समानता और मानवता का पावन संदेश देने वाले गुरु नानक देव जी का जीवन सम्पूर्ण मानव समाज के लिए सदैव प्रेरणास्रोत रहेगा।
उनके दिव्य विचार हमें आपसी प्रेम, भाईचारे और सद्भाव के साथ समाज एवं राष्ट्र की सेवा करने की प्रेरणा देते हैं।
वाहेगुरु जी की कृपा समस्त देशवासियों पर सदैव बनी रहे तथा सभी के जीवन में सुख, शांति और समृद्धि का संचार हो।
#GuruNanakDevJi #Waheguru #GuruNanak #Seva #Humanity #Equality #Peace
25 years of Seva. A journey of transformation. And a vision that looks firmly towards the future. 🇮🇳
• 25 Years: A quarter-century of public service
• 4 Pillars: Seva, Sushasan, Vikas & Vishwas
• 1 Vision: Building a #ViksitBharat by 2047
The journey continues. The future beckons. 🚀
#SevaSankalpAbhiyan
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ‘મારણ’ને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનું સન્માન મળવા પર ખુશી વ્યક્ત કરતાં અભિનેત્રી દીક્ષા જોશી...
#NationalFilmAwards#72ndNationalFilmAwards