રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, Modasa તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એકસૂરે સમૂહગાન કર્યું. આ સાથે જ 'વંદે માતરમ્'ના આદર્શોને વળગી રહેવાના અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગના શપથ લઈ રાષ્ટ્રભાવનાને મજબૂત કર��. 🇮🇳
સમૃદ્ધિ તરફ એક પગથિયું–વિકસિત ગુજરાત ફંડ!
▶️ Living Well & Earning Wellના લક્ષ્ય સાથે આગામી પાંચ વર્ષ મ��ટે જાહેર કરવામાં આવ્યું ₹50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ...
▶️ જે માટે આ વર્ષે કરવામાં આવી ₹5 હજાર કરોડની જોગવાઈ...
#GujaratBudget2025
મોડાસા તાલુકામાં ગામ પંચાયતો દ્વારા વેરા વસુલત અંતર્ગત જે લોકોના વેરા બાકી છે તે બાબતે ગ્રામસભા બોલાવી બાકી મિલકત ધારકોની યાદી વચાણે લઈ સત્વરે વેરો ��રવા માટે અપીલ કરવામાં આવી
ગારૂડી પંચાયત ખાતે મા જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ડોર ટુ ડોર મકાન મુલાકાત લઈ ગટર વ્યવસ્થા, પાણી નિકાલ ચકાસણી કરી આગામી આયોજન માટે ગામલ���કોના સુચનો મેળવી પંચાયત નુ આયોજન કરવા જણાવ્યું
December 25th is celebrated as Good Governance Day (Suśāsan Divas) in India to mark the birth anniversary of former Prime Minister Atal Bihari Vajpayee. The day was established in 2014 to raise awareness about government accountability among the Indian people.