માલપુર તાલુકાના જીતપુર PHCના આયુષ્યમાન આરોગ્ય મંદિર-આંબાવાના અંધારીવાડી વિસ્તારમાં Hand Held X-Ray દ્વારા TB સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
તમામ ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
#TBMuktBharat#100DaysTBCampaign@CollectorArv
માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન (LCDC) અંગે જીલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી.
@CollectorArv
મોડાસા તાલુકાના સહયોગ પેટ્રોલ પંપની મહિલા કર્મચારીઓ સાથે સંકલ્પ હબ દ્વારા વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહિલા કર્મચારીઓ પરિવારની જવાબદારીઓ સાથે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. @WCDGujarat@CollectorArv@AravalliGog
મોડાસામાં પ્રમોશનના નામે તાયફો! ગિફ્ટ લેવા લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઈ. યોગ્ય વ્યવસ્થાના અભાવે દુર્ઘટનાનો ભય ઉભો થયો.
જો કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? લોકપ્રિયતા કરતાં લોકોની સુરક્ષા વધુ મહત્વની છે.
#Modasa#Arvalli#PublicSafety@CollectorArv@SP_Arvalli@News18Guj
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા નાગરિકોને પોતાના મોબાઈલ ફોનમાં ભારત સરકારશ્રીની આપત્તિ ચેતવણી,હવામાન,વીજળીની ચમક અને વરસાદની આગાહી કરતી 'સચેત'“મૌસમ”અને “દામિની”એપ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવે છે. @SEOC_Gujarat@CMOGuj
જનગણના-2027ના પ્રથમ તબક્કા અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વિસ્તારોમાં ગણતરીદારો અને સુપરવાઇઝર્સ દ્વારા ઘર-ઘર જઈને ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી.
નાગરિકોએ સહયોગ આપવો આપણી ફરજ છે.
@CMOGuj@revenuegujarat@dcogujarat
ઓનલાઈન સતામણી કે ઉશ્કેરણી એ કોઈ રમત નથી, પરંતુ ગંભીર કાયદાકીય ગુનો છે. આવી કોઈ પણ ફરિયાદ માટે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો...
#MahitiMorning#ThursdayTips#awareness
અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને મોડાસા વિસ્તારમાં વેચાતા કેરીના રસની ગુણવત્તા અંગે પણ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી વિનંતી. @CollectorArv@arvalli_iec@IecArvalli
જનગણના 2027 અંતર્ગત તા. 01 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી ચાલી રહી છે.આપના ઘરે આવતા સુપરવાઇઝર્સ-ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપી ઘર,મકાન અને પરિવાર અંગેની સાચી અને સચોટ માહિતી આપી પ્રથમ તબક્કાની કામગીરીમાં જરૂરી સહયોગ આપવા વિનતી.
@InfoGujarat
મોડાસા સરકારી પુસ્તકાલય ખાતે મહિલા પોલીસ સ્ટેશન મોડાસાની શી-ટીમ દ્વારા યુવક-યુવતીઓને કાયદાકીય જાગૃતિ, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ, NDPS તથા પ્રોહિબિશન એક્ટ અંગે માર્ગદર્શન આપી “પોલીસ પ્રજાના મિત્ર” ની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી.#SheTeam#ModasaMahilaPolice#CyberAwareness
ગેરસમજ નહીં, સત્ય જાણો!
જનગણનાની માહિતીના આધારે કોઈપણ સરકારી યોજનામાં નામ ઉમેરવામાં કે દૂર કરવામાં આવતું નથી. આ માહિતી માત્ર દેશના વિકાસલક્ષી આયોજન અને આંકડાકીય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે.
📅 ગુજરાતમાં ઘરયાદી અને મકાનોની ગણતરી
01 જૂન થી 30 જૂન, 2026
📞 ટોલ ફ્રી નંબર: 1855
જનગણના 2027 અંતર્ગત તા. 01 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી ચાલી રહી છે.
આપના ઘરે આવતા સુપરવાઇઝર્સ-ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપી ઘર,મકાન અને પરિવાર અંગેની સાચી અને સચોટ માહિતી આપી પ્રથમ તબક્કાની કામગીરીમાં જરૂરી સહયોગ આપવા વિનતી.
@CMOGuj@dcogujarat
આજે જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા તાલુકા શામળાજીના પીએચસી-જાબચિતરિયા અને પાંચ મહુડી મમતા સેશનની મુલાકાત લીધી.
મુલાકાતમાં કોલ્ડ ચેઇન/વેક્સિન જાળવણી,રેકોર્ડ રજિસ્ટર તેમજ ટેમ્પરેચર લોગબુકની ચકાસણી કરી રસીકરણ સેવાઓ અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CollectorArv
@CollectorArv આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,ડી. કયુ.એ એમ ઓ શ્રી,ઇ.એમ.ઓ શ્રી તથા ટી.એચ. શ્રી બાયડ દ્વારા બિબીપુરા ગામે યોજાયેલ મમતા દિવસની મુલાકાત લઈ માતા-બાળ આરોગ્ય સેવાઓ, ANC, રસીકરણ તથા અમૃતપાન અભિયાનની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.#MamtaDay
@CollectorArv ભિલોડા CMTC ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાત યોજાઈ. આ પ્રસંગે i/c CDMO/ સુપ્રિન્ટેન્ડન્ટ, ભિલોડા ,તાલુકા આરોગ્ય અધિકારી- ભિલોડા ઉપસ્થિત રહ્યા. મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓ, સુવિધાઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.