*થોડા દિવસ પહેલા બનેલ ઘટના કે જેમાં એક ખેડૂત પરિવાર પર બાહુબલી નેતા અને તેના પીએ દ્વારા ત્રાંસ આપવા બાબત સમગ્ર મહેર સમાજ તેની સાથે છે તે બાબત સમગ્ર મહેર સમાજ અને સંગઠનો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
@collectorpor@CMOGuj@pkumarias@InfoGujarat @informationpor2 સાહેબ પોરબંદર કરતાં ગામડાઓમાં વધારે વરસાદ છે મોઢવાડા અડવાણા સીમર બની સોઢાણા વગેરે ગામોમાં પોરબંદર કરતાં દસ ઈંચ વધારે વરસાદ છે
@SP_Porbandar માનનીય શ્રી સાહેબ મારું નામ હિતેશ મોઢવાડિયા ગામ મોઠવાડા હું એક ખેડૂત છું
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મને અન્યાય થયેલો છે પોલીસ સામે ધમકી આપે અરજદારઅમને નીચે બેસાડી ને અપમાન કરવામાં આવે અમારો એવો કોઈ ગુનો નથી પીએસઆઇ સાહેબ અરજદાર ધમકી આપવામાં આવે
સરકાર પોતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સ��વિકારે છે કે ખેડૂતોને નુકશાન થયું છે, પાકવીમા કંપની અમારું માનતી નથી, અમે સર્વે કરવા બોલાવીએ આવતા નથી, વીમો આપતા નથી...
ત્યારે પ્રશ્ન એ થાય છે કે સરકારમાં કોણ બેઠું છેખાનગી પાકવીમા કંપનીઓ કે સરકાર ક
@vijayrupanibjp@PiyushGoyal@myogiadityanath@mlkhattar સરકાર પોતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સ્વિકારે છે કે ખેડૂતોને નુકશાન થયું છે, પાકવીમા કંપની અમારું માનતી નથી, અમે સર્વે કરવા બોલાવીએ આવતા નથી, વીમો આપતા નથી...
ત્યારે પ્રશ્ન એ થાય છે કે સરકારમાં કોણ બેઠું છેખાનગી પાકવીમા કંપનીઓ કે સરકાર